$\pi \,g$ દળ,$2\,mm$ ત્રિજ્યા અને અવગણ્ય જાડાઈ ધરાવતી એક લાંબી કેશનળીને $0.1\,N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં આંશિક રીતે ડુબાડવામાં આવે છે. સંપર્કકોણ શૂન્ય લો અને પ્રવાહીના ઉત્પ્લાવક બળને અવગણો. નળીને શિરોલંબ પકડી રાખવા માટે જરૂરી બળ શોધો. $(g = 10\,m/s^2)$

  • A
    $10.4\,\pi \,mN$
  • B
    $10.8\,\pi \,mN$
  • C
    $0.8\,\pi \,mN$
  • D
    $4.8\,\pi \,mN$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતી એક કેશનળીને પાણીમાં ડૂબાડતા તેમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $m$ છે. જો $2r$ ત્રિજ્યા ધરાવતી બીજી કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે,તો તેમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

Difficult
View Solution

પાણી એક કેશિકા નળીમાં અમુક ઊંચાઈ સુધી ઉપર ચઢે છે જેથી પૃષ્ઠતાણને કારણે લાગતું ઉપરની તરફનું બળ,પ્રવાહીના વજનને કારણે લાગતા $75 \times 10^{-4} \, N$ બળ દ્વારા સંતુલિત થાય છે. જો પાણીનું પૃષ્ઠતાણ $6 \times 10^{-2} \, N m^{-1}$ હોય,તો કેશિકાનો આંતરિક પરિઘ કેટલો હશે?

જો $r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં ઉપર ચઢતા પાણીનું દળ $M$ હોય,તો $2r$ ત્રિજ્યા ધરાવતી કેશનળીમાં ઉપર ચઢતા પાણીનું દળ કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીનો એક છેડો પાણીમાં ઊભી રીતે ડૂબાડવામાં આવે ત્યારે પાણીના સ્તંભના વધારા માટે ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે? (ધારો કે પૃષ્ઠતાણ $= T$ અને પાણીની ઘનતા $= \rho$)

વૃક્ષમાં રહેલ રસ $2.5 \times 10^{-5} \, m$ ત્રિજ્યા ધરાવતી કેશિકાઓની સિસ્ટમમાં ઉપર ચઢે છે. રસનું પૃષ્ઠતાણ $7.28 \times 10^{-2} \, N \, m^{-1}$ છે અને સંપર્કકોણ $0^{\circ}$ છે. કેશિકાત્વની ક્રિયા દ્વારા રસ વૃક્ષમાં જે મહત્તમ ઊંચાઈ સુધી ચઢી શકે છે તે ...... $m$ છે ($\rho_{sap} = 10^3 \, kg \, m^{-3}$ અને $g = 9.8 \, m \, s^{-2}$ લો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo