$R$ ત્રિજ્યા ધરાવતી એક કેશનળીને પાણીમાં ડુબાડતા પાણી $H$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $M$ છે. જો નળીની ત્રિજ્યા અડધી કરવામાં આવે,તો કેશનળીમાં ઉપર ચડતા પાણીનું દળ કેટલું થશે?

  • A
    $M$
  • B
    $M/2$
  • C
    $2M$
  • D
    $4M$

Explore More

Similar Questions

એક કેશ નળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને તે પાણીની બહાર $20 \, cm$ છે. પાણી $8 \, cm$ સુધી ઉપર ચઢે છે. જો આખી વ્યવસ્થાને મુક્ત પતન કરતી લિફ્ટમાં મૂકવામાં આવે,તો કેશ નળીમાં પાણીના સ્તંભની લંબાઈ ........ $cm$ હશે.

જ્યારે કેશનળીને પાણીમાં ઊભી ડુબાડવામાં આવે છે,ત્યારે પાણીનો કેશનળીમાં વધારો $h$ છે. સંપર્કકોણ $0^{\circ}$ છે. હવે નળીને એવી રીતે નીચે દબાવવામાં આવે છે કે તેની પાણીની સપાટીથી ઉપરની લંબાઈ $\frac{h}{3}$ રહે. નવો આભાસી સંપર્કકોણ કેટલો હશે? $(\cos 0^{\circ} = 1)$

જો બે કાચની પ્લેટો પાણીમાં એકબીજાની ખૂબ નજીક રાખવામાં આવે,તો તેમની વચ્ચે કયું બળ લાગશે?

વ્હાઇટ બોર્ડ પર લખવા માટે વપરાતી માર્કર પેનની રિફિલ ફાઈબરની કેમ બનાવવામાં આવે છે?

કેશિકા નળીમાં પાણી $4 \, cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો તેને શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે નમાવવામાં આવે,તો તેમાં પાણીના સ્તંભની લંબાઈ કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo