એક કાર $10\,m/s$ ની ઝડપે વળાંક પસાર કરી રહી છે. જો ઘર્ષણાંક $0.5$ હોય,તો વળાંકની ન્યૂનતમ ત્રિજ્યા ........ $m$ હશે.

  • A
    $5$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

બેંકિંગવાળા વળાંકવાળા રસ્તા પર ગતિ કરતા વાહન માટે,ફ્રી બોડી ડાયાગ્રામ $(FBD)$ નો ઉપયોગ કરીને,મહત્તમ સુરક્ષિત ઝડપ $(v_{max})$ માટેનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

$300\,m$ ની વક્રતા ધરાવતા વર્તુળાકાર સમતલ રસ્તા પર એક કાર ગતિ કરી રહી છે. જો ઘર્ષણાંક $0.3$ હોય અને ગુરુત્વપ્રવેગ $10\,m/s^2$ હોય,તો કારની મહત્તમ ઝડપ ........ $km/hr$ હશે.

એક સિક્કો ડિસ્ક પર મૂકવામાં આવ્યો છે. સિક્કા અને ડિસ્ક વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. જો ડિસ્કના કેન્દ્રથી સિક્કાનું અંતર $r$ હોય,તો ડિસ્કને આપી શકાય તેવો મહત્તમ કોણીય વેગ કેટલો હશે,જેથી સિક્કો સરકી ન જાય?

એક ગ્રામોફોન રેકૉર્ડ $\omega$ જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ રેકૉર્ડના કેન્દ્રથી $r$ અંતરે એક સિક્કો મૂકેલો છે. સ્થિત-ઘર્ષણાંકનું મૂલ્ય $\mu$ છે. સિક્કો એ રેકૉર્ડની સાથે ભ્રમણ કરશે જો .......

$1\,kg$ દળનો એક પથ્થર $1\,m$ લંબાઈની દળરહિત દોરીના છેડે બાંધેલો છે. જો દોરીનું બ્રેકિંગ ટેન્શન $400\,N$ હોય,તો સમક્ષિતિજ સમતલમાં પરિભ્રમણ કરતી વખતે દોરી તૂટ્યા વગર પથ્થરનો મહત્તમ રેખીય વેગ $.......\,ms^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo