એક સિક્કો ડિસ્ક પર મૂકવામાં આવ્યો છે. સિક્કા અને ડિસ્ક વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. જો ડિસ્કના કેન્દ્રથી સિક્કાનું અંતર $r$ હોય,તો ડિસ્કને આપી શકાય તેવો મહત્તમ કોણીય વેગ કેટલો હશે,જેથી સિક્કો સરકી ન જાય?

  • A
    $\frac{\mu g}{r}$
  • B
    $\sqrt{\frac{r}{\mu g}}$
  • C
    $\sqrt{\frac{\mu g}{r}}$
  • D
    $\frac{\mu}{\sqrt{rg}}$

Explore More

Similar Questions

એક બ્લોક $(P)$ રોટરની ઉભી દીવાલના સંપર્કમાં રહીને ફરે છે,જે આકૃતિ $A$,$B$ અને $C$ માં દર્શાવેલ છે. કોણીય વેગ $\omega_A, \omega_B$ અને $\omega_C$ વચ્ચેનો સંબંધ શોધો જેથી બ્લોક નીચે સરકે નહીં. ($R_A < R_B < R_C$ એ ત્રિજ્યાઓ છે).

એક કાર $0.5$ ઘર્ષણાંક અને $16.2 \,m$ વક્રતા ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહી છે. બહારની તરફ લપસ્યા વગર કારની મહત્તમ વેગ કેટલો હોઈ શકે? (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $= 10 \,ms^{-2}$)

$1000 \, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તાનો બેંકિંગ ખૂણો $45^o$ છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો $2000 \, kg$ દળ ધરાવતી કારની મહત્તમ સુરક્ષિત ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

પરિભ્રમણ કરતી ટેબલ પર મૂકેલો સિક્કો જો કેન્દ્રથી $4r$ અંતરે મૂકવામાં આવે તો તે સરકવા લાગે છે. જો ટેબલની કોણીય ઝડપ બમણી કરવામાં આવે,તો સિક્કો કેન્દ્રથી કેટલા અંતરે હશે ત્યારે તે સરકશે?

$m$ દળ ધરાવતી એક કાર $R$ ત્રિજ્યાના સમતલ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહી છે. જો $\mu_s$ એ રસ્તા અને કારના ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક હોય,તો વર્તુળાકાર ગતિમાં કારની મહત્તમ ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo