$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું ચોકટ (diamonds) નું હોય તેની સંભાવના શોધો.

  • A
    $1/4$
  • B
    $1/3$
  • C
    $3/4$
  • D
    $7/11$

Explore More

Similar Questions

જ્યારે એક સમતોલ પાસાને ફેંકવામાં આવે,ત્યારે તેના પર $4$ કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના .......... છે.

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસાઓ પરના અંકોનો સરવાળો $13$ હોય તેની સંભાવના ............. છે.

$500$ સ્ક્રૂના પેકેટમાં,$80$ સ્ક્રૂ ખામીયુક્ત છે. પેકેટમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ સ્ક્રૂ ખામી રહિત હોય તેની સંભાવના શોધો. ($/25$ માં)

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. પાસા પરના અંકોનો સરવાળો $6$ નો ગુણક હોય તેની સંભાવના શોધો.

એક થેલીમાં $24$ દડા છે,જેમાં $x$ લાલ,$2x$ સફેદ અને $3x$ વાદળી છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેની સંભાવના શું છે કે તે:
$(i)$ લાલ નથી?
$(ii)$ સફેદ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo