અચળ $e.m.f.$ ધરાવતા એક કોષને પ્રથમ $R_1$ અવરોધ સાથે અને ત્યારબાદ $R_2$ અવરોધ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં મળતો પાવર સમાન હોય,તો કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?

  • A
    $\sqrt{R_1 R_2}$
  • B
    $\sqrt{\frac{R_1}{R_2}}$
  • C
    $\frac{R_1 - R_2}{2}$
  • D
    $\frac{R_1 + R_2}{2}$

Explore More

Similar Questions

આપેલ નેટવર્કમાં, બિંદુઓ $B$ અને $D$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે?

જો દર્શાવેલ સર્કિટમાં $9 \,\Omega$ ના અવરોધમાં વ્યય થતો પાવર $36 \,W$ હોય,તો $2 \,\Omega$ ના અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .......... $V$ છે.

જ્યારે એક ઇલેક્ટ્રિક મોટરને $220 \ V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે તેનો પાવર $242 \ W$ છે. જ્યારે મોટરને $200 \ V$ પર ચલાવવામાં આવે છે,ત્યારે તેના દ્વારા ખેંચાતો પ્રવાહ કેટલો હશે ($A$ માં)?

જ્યારે $9 \,\Omega$ નો અવરોધ બેટરીના છેડાઓ સાથે જોડવામાં આવે છે,ત્યારે તેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $40 \, V$ થી ઘટીને $30 \, V$ થાય છે. બેટરીનો આંતરિક અવરોધ ............... $\Omega$ છે.

$400 \Omega$ અને $800 \Omega$ ના બે અવરોધોને $6 \text{ V}$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે,જેનો આંતરિક અવરોધ અવગણ્ય છે. $400 \Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે $10000 \Omega$ અવરોધ ધરાવતા વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુતસ્થિતિમાનના તફાવતના માપનમાં થતી ભૂલ વોલ્ટમાં આશરે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo