$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક વિદ્યુતભારિત કણ,$a$ બાજુવાળા ચોરસ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે $\theta$ ખૂણે વિચલિત થાય છે. આ વિસ્તારમાં તેના સમતલને લંબરૂપે સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ રહેલું છે. ધારો કે કણ ચોરસમાં એક બાજુને કાટખૂણે દાખલ થાય છે,તો કણની ઝડપ કેટલી હશે?

  • A
    $\frac{q B}{m} a \cot \theta$
  • B
    $\frac{q B}{m} a \tan \theta$
  • C
    $\frac{q B}{m} a \cot ^2 \theta$
  • D
    $\frac{q B}{m} a \tan ^2 \theta$

Explore More

Similar Questions

એક કણ $(2, 3)$ બિંદુથી $y-$અક્ષની દિશામાં $10 \ m/s$ ના વેગ સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. અવકાશમાં $(3\hat{i} + 4\hat{j}) \ T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. જ્યારે કણ ત્રીજી વખત $y-$અક્ષમાંથી પસાર થાય ત્યારે તેની ઝડપ કેટલી હશે? (ગુરુત્વાકર્ષણને અવગણો)

બે લાંબા સમાંતર વાહકો $S_{1}$ અને $S_{2}$ એકબીજાથી $10 \, cm$ ના અંતરે છે અને અનુક્રમે $4 \, A$ અને $2 \, A$ નો પ્રવાહ વહે છે. વાહકોને $X-Y$ સમતલમાં $x$-અક્ષ પર મૂકવામાં આવ્યા છે. વાહકોની વચ્ચે એક બિંદુ $P$ આવેલું છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). $3 \pi \, C$ નો એક વીજભારિત કણ $P$ બિંદુમાંથી $\overrightarrow{v} = (2 \hat{i} + 3 \hat{j}) \, m/s$ ના વેગ સાથે પસાર થઈ રહ્યો છે; જ્યાં $\hat{i}$ અને $\hat{j}$ એ અનુક્રમે $x$ અને $y$ અક્ષ પરના એકમ સદિશ છે. વીજભારિત કણ પર લાગતું બળ $4 \pi \times 10^{-5} (-x \hat{i} + 2 \hat{j}) \, N$ છે. $x$ નું મૂલ્ય શોધો:

એક પ્રોટોન (દળ $m$,વિદ્યુતભાર $q$) ને $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરવામાં આવે છે,જે $B$ જેટલા સમાન લંબચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે. આ ક્ષેત્ર $d$ પહોળાઈ ધરાવતા અવકાશના વિસ્તારમાં છે. જો $\alpha$ એ પ્રોટોનનું તેની ગતિની પ્રારંભિક દિશાથી વિચલન કોણ હોય (આકૃતિ જુઓ),તો $\sin \alpha$ નું મૂલ્ય કેટલું થશે?

$V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થયેલ એક ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે અને $F$ જેટલું બળ અનુભવે છે. જો પ્રવેગિત સ્થિતિમાન વધારીને $2V$ કરવામાં આવે,તો તે જ ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન કેટલું બળ અનુભવશે?

$1.0 \times 10^{-16} \ C$ વીજભાર ધરાવતો એક કણ સમાન ચુંબકીય ક્ષેત્ર $B=B_0(\hat{i}+4 \hat{j}) \ T$ માં ગતિ કરે છે. કોઈ ક્ષણે કણનો વેગ $v=(2 \hat{i}+4 \hat{j}) \ ms^{-1}$ છે અને તેના પર લાગતું ચુંબકીય બળ $3 \times 10^{-16} \hat{k} \ N$ છે. $B_0$ નું મૂલ્ય કેટલું હશે ($T$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo