એક બાળકની રમતમાં $8$ ત્રિકોણ છે જેમાંથી $3$ વાદળી છે અને બાકીના લાલ છે,અને $10$ ચોરસ છે જેમાંથી $6$ વાદળી છે અને બાકીના લાલ છે. એક ટુકડો યાદચ્છિક રીતે ખોવાઈ જાય છે. સંભાવના શોધો કે તે:
$(i)$ ત્રિકોણ છે
$(ii)$ ચોરસ છે
$(iii)$ વાદળી રંગનો ચોરસ છે
$(iv)$ લાલ રંગનો ત્રિકોણ છે

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કુલ ટુકડાઓની સંખ્યા $= 8 \text{ ત્રિકોણ} + 10 \text{ ચોરસ} = 18$.
$(i)$ ખોવાયેલ ટુકડો ત્રિકોણ હોવાની સંભાવના $= \frac{8}{18} = \frac{4}{9}$.
$(ii)$ ખોવાયેલ ટુકડો ચોરસ હોવાની સંભાવના $= \frac{10}{18} = \frac{5}{9}$.
$(iii)$ વાદળી ચોરસની સંખ્યા $= 6$. ખોવાયેલ ટુકડો વાદળી ચોરસ હોવાની સંભાવના $= \frac{6}{18} = \frac{1}{3}$.
$(iv)$ લાલ ત્રિકોણની સંખ્યા $= 8 - 3 = 5$. ખોવાયેલ ટુકડો લાલ ત્રિકોણ હોવાની સંભાવના $= \frac{5}{18}$.

Explore More

Similar Questions

ત્રણ બાળકો ધરાવતા કુટુંબમાં,કોઈ છોકરી ન હોય,એક છોકરી હોય,બે છોકરીઓ હોય અથવા ત્રણ છોકરીઓ હોય. તેથી,દરેકની સંભાવના $\frac{1}{4}$ છે. શું આ સાચું છે? તમારા જવાબનું સમર્થન કરો.

જો હું સિક્કો $3$ વખત ઉછાળું અને દરેક વખતે છાપ (head) મળે,તો શું મારે $4$ થી વખત સિક્કો ઉછાળતી વખતે કાંટો (tail) આવવાની શક્યતા વધારે છે તેમ માનવું જોઈએ? તમારા જવાબના સમર્થનમાં કારણ આપો.

જ્યારે એક પાસો ફેંકવામાં આવે,ત્યારે $3$ કરતા નાની એકી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે?

એક પેટીમાં $5$ લાલ,$8$ સફેદ અને $4$ લીલા દડા છે. જો પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે,તો તે દડો સફેદ હોય તેની સંભાવના શોધો.

એક દુકાનમાં ચાના $50$ પેકેટ છે, જેમાંથી $5$ પેકેટ વજનમાં ઓછા છે. આ જથ્થામાંથી એક પેકેટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પેકેટ વજનમાં ઓછું હોય તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo