એક દુકાનમાં ચાના $50$ પેકેટ છે, જેમાંથી $5$ પેકેટ વજનમાં ઓછા છે. આ જથ્થામાંથી એક પેકેટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પેકેટ વજનમાં ઓછું હોય તેની સંભાવના શોધો.

  • A
    $0.1$
  • B
    $0.01$
  • C
    $1$
  • D
    $0.2$

Explore More

Similar Questions

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. પાસા પરના અંકોનો સરવાળો $8$ કરતા વધારે હોય તેની સંભાવના શોધો. ($/18$ માં)

એક પેટીમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ દડો સફેદ ન હોય તેની સંભાવના શોધો.

જો કોઈ ઘટના બની ન શકે,તો તેની સંભાવના કેટલી હોય?

$52$ પત્તાંના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું ચોકટ (Diamonds) નું ન હોય તેની સંભાવના .............. છે.

$1$ થી $40$ નંબર લખેલી ટિકિટો ધરાવતી થેલીમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ટિકિટ પરનો નંબર $5$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo