$1$ થી $40$ નંબર લખેલી ટિકિટો ધરાવતી થેલીમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી ટિકિટ પરનો નંબર $5$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{3}{5}$
  • B
    $\frac{1}{5}$
  • C
    $\frac{4}{5}$
  • D
    $\frac{1}{3}$

Explore More

Similar Questions

એક થેલીમાં $24$ દડા છે,જેમાં $x$ લાલ,$2x$ સફેદ અને $3x$ વાદળી છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેની સંભાવના શું છે કે તે:
$(i)$ લાલ નથી?
$(ii)$ સફેદ છે?

જો $P(\overline{B}) = 0.81$ હોય,તો $P(B) = \ldots$

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $3$ અથવા $4$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી છે?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા પેકમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તે પત્તું ગલ્લો (jack) હોવાની સંભાવના $\ldots \ldots \ldots$ છે.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $9$ કરતા વધારે હોય તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo