$N$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલ $L$ મીટર લંબાઈના તારમાંથી બનાવવામાં આવે છે. જો તેમાંથી $I$ એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે અને તેને $B$ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે,તો તેના પર લાગતું મહત્તમ ટોર્ક:

  • A
    $N$ ના સમપ્રમાણમાં છે
  • B
    $N$ ના વ્યસ્ત પ્રમાણમાં છે
  • C
    $N^2$ ના વ્યસ્ત પ્રમાણમાં છે
  • D
    $N$ થી સ્વતંત્ર છે

Explore More

Similar Questions

$L$ લંબાઈના તારને વર્તુળાકાર ગૂંચળાના સ્વરૂપમાં વાળવામાં આવે છે અને તેમાંથી $i$ જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો આ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે,તો ગૂંચળા પર લાગતું ટોર્ક મહત્તમ ક્યારે હશે જ્યારે આંટાની સંખ્યા કેટલી હોય?

સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલા વિદ્યુતપ્રવાહધારિત લૂપ પર લાગતા ટોર્ક માટેનું સૂત્ર લખો.

ધન $z-$ દિશામાં $3000\,G$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર સ્થાપિત થયેલ છે. $10\,cm$ અને $5\,cm$ બાજુઓ ધરાવતો એક લંબચોરસ લૂપ $12\,A$ નો પ્રવાહ વહન કરે છે. આ લૂપને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $xy-$ સમતલમાં મૂકવામાં આવે છે. લૂપ પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું છે?

$800$ આંટા અને $2.5 \times 10^{-4} \;m^{2}$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક ગૂંચળું (સોલેનોઇડ) $3.0 \;A$ વિદ્યુતપ્રવાહ વહન કરે છે. જો સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત રીતે ફરી શકે તેમ હોય અને $0.25 \;T$ નું સમાન આડું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે,તો જ્યારે સોલેનોઇડની અક્ષ લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે તેના પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

$20$ આંટા અને $10\, cm$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને તેના સમતલને લંબરૂપે $0.10\, T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. જો કોઈલમાં વહેતો પ્રવાહ $5\, A$ હોય,તો કોઈલ પર લાગતું ટોર્ક ...... $Nm$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo