$R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી $X$ એ $t$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે,અને $4R$ ત્રિજ્યાની બીજી તકતી $Y$ એ $\frac{t}{4}$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે. જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{I_Y}{I_X}$ કેટલો થાય?

  • A
    $32$
  • B
    $16$
  • C
    $1$
  • D
    $64$

Explore More

Similar Questions

એક સમાન તારમાંથી બે વર્તુળાકાર લૂપ બનાવવામાં આવે છે: $(i)$ $r$ ત્રિજ્યા ધરાવતી $P$ અને (ii) $nr$ ત્રિજ્યા ધરાવતી $Q$. જો $Q$ ની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા, $P$ ની સમાન અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કરતાં $8$ ગણી હોય, તો $n$ નું મૂલ્ય શોધો (તારનો વ્યાસ $r$ અથવા $nr$ કરતા ઘણો નાનો છે). ($\sqrt{2}$ માં)

કોઈ અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થની જડત્વની ચાકમાત્રા

$Assertion$ (વિધાન) : જુડો ફાઈટર તેના પ્રતિસ્પર્ધીને મેટ પર પછાડવા માટે,શરૂઆતમાં તેને વાળવાનો અને પછી તેને પોતાની કમરની આસપાસ ફેરવવાનો પ્રયાસ કરે છે.
$Reason$ (કારણ) : જેમ પ્રતિસ્પર્ધીનું દળ ફાઈટરની કમરની નજીક લાવવામાં આવે છે,તેમ પરિભ્રમણની ધરીને અનુલક્ષીને પ્રતિસ્પર્ધીની જડત્વની ચાકમાત્રા (moment of inertia) ઘટે છે,જે પ્રતિસ્પર્ધીને ફેરવવાનું સરળ બનાવે છે.

બિંદુ $O$ માંથી પસાર થતી અક્ષ $OA$ ને અનુલક્ષીને કણોના તંત્રની જડત્વની ચાકમાત્રા શોધો.

Difficult
View Solution

$m$ દળ અને $K$ ચક્રાવર્તનની ત્રિજ્યા ધરાવતા પદાર્થનું કોણીય વેગમાન $L$ છે. તો તેનો કોણીય વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo