$I_t$ જડત્વની ચાકમાત્રા ધરાવતી એક વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સમતલમાં તેની સંમિતિ અક્ષની આસપાસ $\omega_i$ જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. $I_b$ જડત્વની ચાકમાત્રા ધરાવતી બીજી એક તકતીને પ્રથમ તકતી પર અક્ષીય રીતે મૂકવામાં આવે છે. શરૂઆતમાં બીજી તકતીની કોણીય ઝડપ શૂન્ય છે. અંતે,બંને તકતીઓ $\omega_f$ જેટલી અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ઘર્ષણને કારણે શરૂઆતમાં ભ્રમણ કરતી તકતી દ્વારા ગુમાવેલી ઉર્જા કેટલી હશે?

  • A
    $\frac{1}{2} \frac{I_b^2}{(I_t + I_b)} \omega_i^2$
  • B
    $\frac{1}{2} \frac{I_t^2}{(I_t + I_b)} \omega_i^2$
  • C
    $\frac{1}{2} \frac{(I_b - I_t)}{(I_t + I_b)} \omega_i^2$
  • D
    $\frac{1}{2} \frac{I_b I_t}{(I_t + I_b)} \omega_i^2$

Explore More

Similar Questions

કેન્દ્રીય બળ હેઠળ ભ્રમણ કરતા કણનું કોણીય વેગમાન અચળ રહે છે,તેનું કારણ શું છે?

$M$ દળની એક સમાન તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરી રહી છે. ધારો કે તેનો કોણીય વેગમાન $L$ છે. પીગળેલા પ્લાસ્ટિકનું એક ટીપું તકતી પર પડે છે અને તેને ચોંટી જાય છે. નીચેનામાંથી શું અચળ રહેશે?

એક નક્કર ગોળો મુક્ત અવકાશમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જો ગોળાનું દળ અચળ રાખીને તેની ત્રિજ્યા વધારવામાં આવે,તો નીચેનામાંથી કઈ રાશિ પર કોઈ અસર થશે નહીં?

$M$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ તેની અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરે છે. $m$ દળ ધરાવતી બે વસ્તુઓને રીંગના વ્યાસના વિરુદ્ધ છેડાઓ પર હળવેકથી જોડવામાં આવે છે. હવે રીંગ કયા કોણીય વેગથી ભ્રમણ કરશે?

ઉપરની સમસ્યામાં,કણ તેના પર ચોંટી ગયા પછી તંત્રનો કોણીય વેગ ....... $rad/s$ હશે. ($.3$ માં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo