એક કોઈલ $y-z$ સમતલમાં $x$-અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. કોઈલમાંથી વહેતો પ્રવાહ $I$ છે અને આંટાની સંખ્યા $N$ છે. જો $B$ તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર ધન $x$-દિશામાં લાગુ કરવામાં આવે,તો કોઈલ દ્વારા અનુભવાતું ટોર્ક શોધો (કોઈલની ત્રિજ્યા $R$ છે).
$(N=100, I=1 \text{ A}, R=2 \text{ m}, B=\frac{1}{\pi} \text{ T})$

  • A
    $100$
  • B
    $50$
  • C
    $200$
  • D
    $150$

Explore More

Similar Questions

$400$ આંટા અને $10^{-2} \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી એક લંબચોરસ કોઈલ, જેમાં $0.5 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે, તેને $1 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી કોઈલનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે. કોઈલ પર લાગતું પ્રારંભિક ટોર્ક (બળની ચાકમાત્રા) $Nm$ માં શોધો.

$N$ આંટા અને $R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર કોઈલ,જેમાં $I$ વિદ્યુતપ્રવાહ વહે છે,તેને $z-x$ સમતલમાં $B\hat{k}$ ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવી છે. ચુંબકીય ક્ષેત્રને કારણે કોઈલ પર લાગતું ટોર્ક ($N-m$ માં) કેટલું હશે?

$2.0\,m$ લંબાઈના ચાર તારને ચાર લૂપ $P, Q, R$ અને $S$ માં વાળવામાં આવે છે અને પછી તેને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. જો દરેકમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે,તો કઈ લૂપ પર ટોર્ક મહત્તમ હશે?

$10 \; cm$ બાજુવાળી એક ચોરસ કોઈલ $20$ આંટા ધરાવે છે અને તેમાં $12 \; A$ વિદ્યુતપ્રવાહ વહે છે. કોઈલને શિરોલંબ લટકાવવામાં આવી છે અને કોઈલના સમતલનો લંબ $0.80 \; T$ ના સમાન આડા ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. કોઈલ દ્વારા અનુભવાતા ટોર્કનું મૂલ્ય ($N \; m$ માં) કેટલું છે?

$250$ આંટાવાળી લંબચોરસ કોઈલ, જેની લંબાઈ $2.1\, cm$ અને પહોળાઈ $1.25\, cm$ છે, તેમાંથી $85\, \mu A$ વિદ્યુતપ્રવાહ વહે છે અને તે $0.85\, T$ ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી છે. ટોર્કની વિરુદ્ધ કોઈલને $180^o$ ફેરવવા માટે કરવું પડતું કાર્ય .............. $\mu J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo