એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અત્યંત લંબગોળ કક્ષામાં ભ્રમણ કરે છે. શું તેની કક્ષા દરમિયાન $(a)$ રેખીય ઝડપ,$(b)$ કોણીય ઝડપ,$(c)$ કોણીય વેગમાન,$(d)$ ગતિઊર્જા,$(e)$ સ્થિતિઊર્જા,$(f)$ કુલ ઊર્જા અચળ રહે છે? ધૂમકેતુ જ્યારે સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે તેના દળમાં થતો ઘટાડો અવગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(C, F) ના. જેમ સૂર્યથી અંતર બદલાય છે તેમ રેખીય ઝડપ બદલાય છે.
$(b)$ ના. કેપ્લરના બીજા નિયમ મુજબ કોણીય ઝડપ બદલાય છે.
$(c)$ હા. ગુરુત્વાકર્ષણ બળ એ કેન્દ્રીય બળ હોવાથી,ધૂમકેતુ પર લાગતું ટોર્ક શૂન્ય હોય છે,તેથી કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે.
$(d)$ ના. જેમ રેખીય ઝડપ બદલાય છે તેમ ગતિઊર્જા પણ બદલાય છે.
$(e)$ ના. સ્થિતિઊર્જા સૂર્યથી અંતર પર આધાર રાખે છે,જે લંબગોળ કક્ષામાં બદલાતું રહે છે.
$(f)$ હા. સૂર્યના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ધૂમકેતુની કુલ યાંત્રિક ઊર્જા અચળ રહે છે.

Explore More

Similar Questions

રિલે સેટેલાઇટ વિશ્વના એક ભાગમાંથી બીજા ભાગમાં $T.V.$ કાર્યક્રમ સતત પ્રસારિત કરે છે કારણ કે તેનો

એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ $8000\, km$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. આ ઉપગ્રહને કક્ષામાં પ્રક્ષેપિત કરવા માટેની ઝડપ ......... $km/s$ હશે.

ધ્રુવીય ઉપગ્રહ (polar satellite) એટલે શું? ધ્રુવીય ઉપગ્રહનો કક્ષાનો આવર્તકાળ કેટલો હોય છે?

પૃથ્વીની સપાટીની ખૂબ નજીક રહેલા કૃત્રિમ ઉપગ્રહની કક્ષીય ઝડપ $V_o$ છે. તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં ત્રણ ગણી ઊંચાઈએ રહેલા બીજા કૃત્રિમ ઉપગ્રહની કક્ષીય ઝડપ કેટલી હશે ($,V_o$ માં)?

કોલમ-$I$ માં આપેલા ઉપગ્રહોના પ્રકારને કોલમ-$II$ માં આપેલા તેમના ઉપયોગો સાથે જોડો.
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ ધ્રુવીય ઉપગ્રહ $(a)$ દૂરસંચાર
$(2)$ ભૂ-સ્થિર ઉપગ્રહ $(b)$ જાસૂસી
$(c)$ હવામાનની આગાહી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo