એક સંયોજન $MX_2$ ના અવલોકિત અને સામાન્ય આણ્વીય દળ અનુક્રમે $65.6$ અને $164$ છે. $MX_2$ ના આયનીકરણની ટકાવારી ગણો ............ $\%$

  • A
    $75$
  • B
    $65$
  • C
    $55$
  • D
    $35$

Explore More

Similar Questions

$25 \,g$ બેન્ઝીનમાં ઓગળેલા $2 \,g$ બેન્ઝોઇક એસિડ $(C_{6}H_{5}COOH)$ ના ઠારબિંદુમાં અવનયન $1.62 \,K$ જોવા મળે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $4.9 \,K \,kg \,mol^{-1}$ છે. જો દ્રાવણમાં એસિડ ડાયમર બનાવે,તો તેની ટકાવારી સુસંગતતા (association) કેટલી હશે?

$m$ મોલલ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં,જો દ્રાવ્ય પદાર્થ ટ્રાયમર સ્વરૂપે હોય,તો દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો કેટલો હશે?

જ્યારે પદાર્થ $A$ ને દ્રાવક $B$ માં ઓગાળવામાં આવે છે,ત્યારે તે સંયુગ્મિત થઈને $A_3$ બનાવે છે. વૉન્ટ હોફ અવયવ $i$ કેટલો થશે?

એક દ્રાવ્ય $A$ માધ્યમમાં $nA \rightleftharpoons A_n$ તરીકે જોડાણ (association) પામે છે. જો જોડાણની માત્રા $\alpha$ હોય,તો વાન્ટ હોફ અવયવ $i$ નીચેનામાંથી કયો છે?

$25 \ g$ બેન્ઝીનમાં ઓગળેલા $2 \ g$ બેન્ઝોઈક એસિડ $(C_6H_5COOH)$ ના ઠારબિંદુમાં અવનયન $1.62 \ K$ જોવા મળે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક $4.9 \ K \ kg \ mol^{-1}$ છે. ડાયમરિક સ્વરૂપમાં બેન્ઝોઈક એસિડની ટકાવારી ......... $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo