એક સંયોજન ધન આયન $C$ અને ઋણ આયન $A$ દ્વારા બનેલું છે. ઋણ આયનો હેક્સાગોનલ ક્લોઝ પેક્ડ $(hcp)$ લેટીસ બનાવે છે અને ધન આયનો અષ્ટફલકીય છિદ્રોના $75 \%$ ભાગ રોકે છે. સંયોજનનું સૂત્ર શું છે?

  • A
    $C_{2}A_{3}$
  • B
    $C_{3}A_{2}$
  • C
    $C_{3}A_{4}$
  • D
    $C_{4}A_{3}$

Explore More

Similar Questions

પરમાણુઓના ક્લોઝ પેકિંગમાં,નીચેનામાંથી શું જોવા મળે છે?

Difficult
View Solution

સિમ્પલ ક્યુબિક સેલ (simple cubic cell) માં ખાલી રહેલા કદની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

સાદા ઘન એકમ કોષમાં હાજર પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદનો અંશ કેટલો છે?

ષટ્કોણીય આદિમ એકમ કોષમાં ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા માટેનો સાચો વિકલ્પ કયો છે?

$BCC$ રચનામાં ખાલી અવકાશનું પ્રમાણ (ટકાવારી) કેટલું છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo