પરમાણુઓના ક્લોઝ પેકિંગમાં,નીચેનામાંથી શું જોવા મળે છે?

  • A
    પરમાણુ દીઠ એક ટેટ્રાહેડ્રલ વોઇડ અને બે ઓક્ટાહેડ્રલ વોઇડ
  • B
    પરમાણુ દીઠ બે ટેટ્રાહેડ્રલ વોઇડ અને એક ઓક્ટાહેડ્રલ વોઇડ
  • C
    પરમાણુ દીઠ બે ટેટ્રાહેડ્રલ અને બે ઓક્ટાહેડ્રલ વોઇડ
  • D
    પરમાણુ દીઠ એક ટેટ્રાહેડ્રલ અને એક ઓક્ટાહેડ્રલ વોઇડ

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ દ્વિ-પરિમાણીય ચોરસ એકમ કોષની પેકિંગ ક્ષમતા (ટકામાં) કેટલી છે ($\%$ માં)?

Difficult
View Solution

દર્શાવો કે ક્યુબિક ક્લોઝ પેક્ડ $(ccp)$ રચનામાં,પ્રતિ એકમ કોષ આઠ સમચતુષ્ફલકીય છિદ્રો હાજર હોય છે.

$Mg$,$Al$ અને $O$ દ્વારા બનતા સંયોજનમાં ઓક્સાઇડ આયનોની ક્યુબિક ક્લોઝ-પેક્ડ $(CCP)$ રચના જોવા મળે છે,જેમાં $Mg^{2+}$ આયનો ચતુષ્ફલકીય છિદ્રોના $\frac{1}{8}$ ભાગમાં અને $Al^{3+}$ આયનો અષ્ટફલકીય છિદ્રોના $\frac{1}{2}$ ભાગમાં ગોઠવાયેલા છે. તો આ સંયોજનનું અણુસૂત્ર શું હશે?

જો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા $r$ હોય અને ક્લોઝ પેકિંગમાં રહેલા પરમાણુઓની ત્રિજ્યા $R$ હોય,તો $r$ અને $R$ વચ્ચેનો સંબંધ તારવો.

એક બાઈનરી ઘન પદાર્થ ઝિંક બ્લેન્ડ બંધારણ ધરાવે છે જેમાં $B$ આયનો લેટીસ બનાવે છે અને $A$ આયનો $25\%$ ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. ઘન પદાર્થનું અણુસૂત્ર શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo