એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $9 \ cm$ છે અને એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $-18 \ cm$ છે. સંપર્કમાં રહેલા આ સંયોજનની કેન્દ્રલંબાઈ .....$cm$ થશે.

  • A
    $9$
  • B
    $-18$
  • C
    $-9$
  • D
    $18$

Explore More

Similar Questions

એક્રોમેટિક સંયોજન બનાવતા બે લેન્સના દ્રવ્યોની વિભાજન શક્તિનો ગુણોત્તર $4:3$ છે. જો સંયોજનની અસરકારક કેન્દ્રલંબાઈ $+60 \ cm$ હોય, તો લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$f_1$ અને $f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે પાતળા બહિર્ગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં રાખવામાં આવ્યા છે. લેન્સના સંયોજનનો સમતુલ્ય પાવર . . . . . . છે.

બે સમાન સમતલ-બહિર્ગોળ લેન્સને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અલગ-અલગ રીતે જોડવામાં આવે છે. ત્રણેય કિસ્સાઓમાં કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$+5 \, D$ પાવર ધરાવતા બે લેન્સને $d$ અંતરે રાખતાં તે સન ગોગલ્સ બને છે,તો તે અંતર $d$ . . . . . $cm$ છે.

$30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ દ્વારા અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ $2 \,cm$ કદનું મળે છે. જો $20 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ અને પ્રતિબિંબની વચ્ચે બહિર્ગોળ લેન્સથી $26 \,cm$ અંતરે મૂકવામાં આવે, તો પ્રતિબિંબનું નવું કદ કેટલું હશે ($\,cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo