$20 \, m \times 16 \, m$ ના માપના લંબચોરસ ખેતરના ખૂણે $14 \, m$ લાંબા દોરડા વડે એક ગાય બાંધેલી છે. ગાય જેટલા ખેતરમાં ચરી શકે તે ભાગનું ક્ષેત્રફળ શોધો. ($m^2$ માં)

  • A
    $154$
  • B
    $166$
  • C
    $140$
  • D
    $180$

Explore More

Similar Questions

$14 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,$\overline{OA}$ અને $\overline{OB}$ પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. તો,$\angle AOB$ ને અનુરૂપ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \, cm^2$ થાય.

$200^{\circ}$ ના કેન્દ્રિય ખૂણાવાળા વર્તુળના વૃત્તાંશનું ક્ષેત્રફળ $770 \, cm^{2}$ છે. આ વૃત્તાંશના અનુરૂપ ચાપની લંબાઈ શોધો. ($cm$ માં)

Difficult
View Solution

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35 \, m$ છે. તેની બહારની તરફ $3.5 \, m$ પહોળાઈનો રસ્તો છે. રસ્તાનું ક્ષેત્રફળ $m^2$ માં શોધો.

વર્તુળ $\odot(O, r)$ માં,જીવા $\overline{AB}$ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. લઘુવૃત્તખંડ $\overline{AB} \cup \widehat{ACB}$ નું ક્ષેત્રફળ $114 \, cm^2$ છે અને $\Delta OAB$ નું ક્ષેત્રફળ $200 \, cm^2$ છે. તો,લઘુવૃત્તાંશ $OACB$ નું ક્ષેત્રફળ ......... $cm^2$ થાય.

એક ચોરસ ખેતરની લંબાઈ $50 \, m$ છે. એક ગાયને એક ખૂણા (શિરોબિંદુ) પર $3 \, m$ લાંબા દોરડા વડે બાંધવામાં આવી છે. ખેતરના જે ભાગમાં ગાય ચરી શકે તે ભાગનું ક્ષેત્રફળ શોધો. $(\pi = 3.14)$ ($m^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo