એક ચોરસ ખેતરની લંબાઈ $50 \, m$ છે. એક ગાયને એક ખૂણા (શિરોબિંદુ) પર $3 \, m$ લાંબા દોરડા વડે બાંધવામાં આવી છે. ખેતરના જે ભાગમાં ગાય ચરી શકે તે ભાગનું ક્ષેત્રફળ શોધો. $(\pi = 3.14)$ ($m^2$ માં)

  • A
    $4.02$
  • B
    $8.21$
  • C
    $6.22$
  • D
    $7.065$

Explore More

Similar Questions

$35 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm^{2}$ છે.

$42 \ cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક લઘુચાપ કેન્દ્ર આગળ $60^{\circ}$ નો ખૂણો આંતરે છે. આ ચાપને અનુરૂપ લઘુ વૃત્તાંશ અને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. ($\sqrt{3} = 1.73$ લો)

$6 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક લઘુચાપ કેન્દ્ર આગળ $60^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તે ચાપને અનુરૂપ લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો.

$p \, cm$ વ્યાસ ધરાવતા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ $p^{2} \, cm^{2}$ છે,તેવું કહેવું સત્ય છે? શા માટે?

$6.3\, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,એક લઘુચાપ કેન્દ્ર આગળ $40^{\circ}$ માપનો ખૂણો આંતરે છે. તે ચાપને અનુરૂપ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots cm^{2}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo