$0.1 \, m$ બાજુઓ ધરાવતા એલ્યુમિનિયમના સમઘન પર $100 \, N$ નું શીયરિંગ બળ લગાડવામાં આવે છે. સમઘનની ઉપરની સપાટી નીચેની સપાટીની સાપેક્ષમાં $0.02 \, cm$ જેટલી સ્થાનાંતરિત થાય છે. તો શીયરિંગ વિકૃતિ કેટલી હશે?

  • A
    $0.02$
  • B
    $0.1$
  • C
    $0.005$
  • D
    $0.002$

Explore More

Similar Questions

સ્પ્રિંગ બેલેન્સ લાંબા સમય સુધી ઉપયોગ કર્યા પછી યોગ્ય રીતે વાંચન આપતું નથી,કારણ કે

$l$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાર પર $Mg$ વજન લટકાવતા તેની લંબાઈ બમણી થાય છે. તો તારમાં ઉદ્ભવતું પ્રતિબળ કેટલું હશે?

Difficult
View Solution

સાચો વિકલ્પ પસંદ કરો.

વિકૃતિ (Strain) એટલે શું? લંબાઈગત વિકૃતિ $(\varepsilon)$ સમજાવો.

ઘન પદાર્થોના સ્થિતિસ્થાપક વર્તણૂક માટે સ્પ્રિંગ-બોલ મોડેલ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo