$m$ દળનો એક સમઘન કાટખૂણે નમેલા ઢળતા પાત્રમાં નીચે તરફ સરકે છે. જો સમઘન અને પાત્ર વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $\mu_k$ હોય,તો બ્લોકનો પ્રવેગ કેટલો હશે?

  • A
    $g(\sin \theta - \mu_k \cos \theta)$
  • B
    $\sqrt{2} g(\sin \theta - \mu_k \cos \theta)$
  • C
    $\frac{1}{\sqrt{2}} g(\sin \theta - \mu_k \cos \theta)$
  • D
    $g(\sin \theta - \sqrt{2} \mu_k \cos \theta)$

Explore More

Similar Questions

એક બ્લોક $\theta$ ખૂણે નમેલા સ્થિર વેજ (wedge) પર રહેલો છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. બ્લોક વેજ પર સ્થિર રહે તે માટે $\theta$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

જો $1 \, kg$ નો બ્લોક $10 \, m$ લંબાઈ અને $30^{\circ}$ ના ઢાળવાળા સમતલ પર અચળ વેગથી અંત સુધી પહોંચે,તો ઘર્ષણ દ્વારા થયેલ કાર્ય શોધો.

$15\,kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડા ઢળતા સમતલ પર સ્થિર છે. બ્લોકને એક આડી દોરી વડે બાંધવામાં આવ્યો છે જેમાં $50\,N$ નું તણાવ છે. સંપર્ક સપાટીઓ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે? $(g = 10\,m/s^2)$

Difficult
View Solution

એક જીવજંતુ અર્ધગોળાકાર સપાટી પર ખૂબ જ ધીમેથી ઉપર ચઢે છે. જીવજંતુ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $1/3$ છે. જો અર્ધગોળાકાર સપાટીના કેન્દ્રને જીવજંતુ સાથે જોડતી રેખા શિરોલંબ સાથે $\alpha$ ખૂણો બનાવે,તો જીવજંતુ લપસી ન જાય તે માટે $\alpha$ નું મહત્તમ શક્ય મૂલ્ય કેટલું હશે?

એક પદાર્થ $45^o$ ના ઢાળવાળા લાંબા ઢળતા સમતલ પર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. પદાર્થ અને સમતલ વચ્ચેનો ઘર્ષણાંક $\mu = 0.3x$ મુજબ બદલાય છે,જ્યાં $x$ એ સમતલ પર કાપેલું અંતર છે. પદાર્થની ઝડપ મહત્તમ હશે (જ્યારે $g = 10 \ m/s^2$ હોય) ત્યારે $x = $ ........ $m$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo