એક ઘન કદ સપાટીઓ $x = 0, x = a, y = 0, y = a, z = 0, z = a$ દ્વારા ઘેરાયેલું છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E} = E_0 x \hat{i}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $E_0 = 4 \times 10^4 \text{ N C}^{-1} \text{m}^{-1}$ છે. જો $a = 2 \text{ cm}$ હોય,તો ઘન કદમાં સમાયેલ વિદ્યુતભાર $Q \times 10^{-14} \text{ C}$ છે. $Q$ નું મૂલ્ય $...........$ છે. ($\varepsilon_0 = 9 \times 10^{-12} \text{ C}^2 \text{ N}^{-1} \text{m}^{-2}$ લો)

  • A
    $280$
  • B
    $250$
  • C
    $260$
  • D
    $288$

Explore More

Similar Questions

એક ધન વિદ્યુતભાર $Q$ ને $R_1$ આંતરિક ત્રિજ્યા અને $R_2$ બાહ્ય ત્રિજ્યા ધરાવતી વાહક ગોળીય કવચ પર મૂકવામાં આવે છે. $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ ગોળીય પોલાણના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. પોલાણમાં કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

બે મોટી,પાતળી ધાતુની પ્લેટો એકબીજાને સમાંતર અને નજીક છે. તેમની અંદરની સપાટીઓ પર સમાન ચિહ્ન અને $17.7 \times 10^{-22} \ C/m^2$ મૂલ્યની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. બીજી પ્લેટના બહારના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $E$ કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા એક ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા $\rho = k r$ છે, જ્યાં $r$ એ ગોળાના કેન્દ્રથી અંતર છે અને $k$ અચળાંક છે. ગોળાની સપાટી પર ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ($\varepsilon_{0} =$ શૂન્યાવકાશની પરમિટિવિટી) કેટલું હશે?

ગોસના નિયમના ઉપયોગો જણાવો.

$R$ ત્રિજ્યા ધરાવતા એક અવાહક ગોળા પર વિદ્યુતભાર ઘનતા $\rho$ છે. ગોળાના કેન્દ્રથી $r$ અંતરે $(r < R)$ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo