ચુંબકીય ક્ષેત્રમાં મૂકાયેલ પ્રવાહધારિત લૂપ કોના જેવું વર્તે છે?

  • A
    ચુંબકીય ડાયપોલ
  • B
    ચુંબકીય પદાર્થ
  • C
    ચુંબકીય ધ્રુવ
  • D
    બધા જ સાચા છે

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતા એક ગોલીય કવચ પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. તેને તેના વ્યાસને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. તેની ચુંબકીય મોમેન્ટ શોધો.

પ્રવાહધારિત લૂપને કારણે ઉદ્ભવતા ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર અને એકમ લખો.

હાઇડ્રોજન પરમાણુમાં,ઇલેક્ટ્રોન $0.528 \text{ Å}$ ત્રિજ્યાની કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ $6.6 \times 10^{15} \text{ rev } s^{-1}$ ની આવૃત્તિથી ફરે છે. તો ચુંબકીય મોમેન્ટ $\text{A-m}^2$ માં કેટલી હશે?

$\pi \ m^2$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ $0.1 \ T$ છે. લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? ( $\mu_0 = \text{હવાની પરમીએબિલિટી}$ )

$2 \, m$ લંબાઈનો તાર જેમાંથી $1 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે, તેને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. તો આ ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo