$1 \, \text{mole}$ આદર્શ વાયુ માટે $V-T$ આલેખમાં એક ચક્રીય પ્રક્રિયા દર્શાવેલ છે. પ્રક્રિયાઓ $AB$, $BC$ અને $CA$ માં થયેલ કાર્ય અનુક્રમે શોધો.

  • A
    $0; R T_2 \ln \left( \frac{V_2}{V_1} \right); R(T_1 - T_2)$
  • B
    $R(T_1 - T_2); R; R T_1 \ln \left( \frac{V_1}{V_2} \right)$
  • C
    $0; R T_2 \ln \left( \frac{V_2}{V_1} \right); R(T_2 - T_1)$
  • D
    $0; R T_2 \ln \left( \frac{V_1}{V_2} \right); R(T_2 - T_1)$

Explore More

Similar Questions

એક વાયુનું પ્રારંભિક દબાણ અને કદ અનુક્રમે $P$ અને $V$ છે. પ્રથમ તેને સમતાપી રીતે $4V$ કદ સુધી વિસ્તૃત કરવામાં આવે છે અને પછી સમોષ્મી રીતે $V$ કદ સુધી સંકોચવામાં આવે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું હશે ($,P$ માં)? (આપેલ છે $\gamma = 3/2$)

એક મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુ આલેખમાં દર્શાવ્યા મુજબ $A \rightarrow B \rightarrow C \rightarrow D \rightarrow A$ પ્રક્રિયામાંથી પસાર થાય છે. પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય કેટલું હશે?

$3 \times 10^5 \text{ Pa}$ દબાણે એક ગ્રામ પ્રવાહીનું વરાળમાં રૂપાંતર થાય છે. જો આ અવસ્થા પરિવર્તન દરમિયાન પૂરી પાડવામાં આવેલી ઉષ્માના $10\%$ ભાગનો ઉપયોગ કદમાં $1600 \text{ cm}^3$ નો વધારો કરવા માટે થતો હોય, તો આ પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો વધારો કેટલો હશે?

બે સિલિન્ડર $A$ અને $B$ કે જેમાં પિસ્ટન લગાવેલા છે,તેમાં $T$ $K$ તાપમાને સમાન જથ્થામાં આદર્શ દ્વિ-પરમાણ્વીય વાયુ ભરેલો છે. સિલિન્ડર $A$ નો પિસ્ટન મુક્ત રીતે હલનચલન કરી શકે છે જ્યારે $B$ નો પિસ્ટન સ્થિર રાખવામાં આવ્યો છે. દરેક સિલિન્ડરમાં વાયુને સમાન પ્રમાણમાં ઉષ્મા આપવામાં આવે છે. જો $A$ માં વાયુના તાપમાનમાં થતો વધારો $dT_{A}$ હોય,તો સિલિન્ડર $B$ માં વાયુના તાપમાનમાં થતો વધારો કેટલો હશે? (જ્યાં $\gamma = \frac{C_{P}}{C_{V}}$)

એક એન્જિન $200 \,K$ તાપમાન ધરાવતા રિઝર્વોયર અને શરૂઆતમાં $600 \,K$ તાપમાન ધરાવતા ગરમ પદાર્થ વચ્ચે કાર્ય કરે છે. જો આ પ્રક્રિયા દરમિયાન ગરમ પદાર્થનું તાપમાન ઘટીને $400 \,K$ થાય,તો એન્જિન દ્વારા (ચક્રમાં કાર્ય કરતી વખતે) કરી શકાતું મહત્તમ કાર્ય કેટલું હશે? (ગરમ પદાર્થની ઉષ્માધારિતા $1 \,J/K$ છે).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo