$44.8 \, L$ ની નિશ્ચિત ક્ષમતા ધરાવતા સિલિન્ડરમાં પ્રમાણભૂત તાપમાન અને દબાણે હિલિયમ વાયુ ભરેલો છે. સિલિન્ડરમાં રહેલા વાયુનું તાપમાન $20.0^{\circ} C$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્મા .............. $J$ હશે. (વાયુ અચળાંક $R = 8.3 \, J \, K^{-1} \, mol^{-1}$ આપેલ છે).

  • A
    $249$
  • B
    $415$
  • C
    $498$
  • D
    $830$

Explore More

Similar Questions

દ્રવ્યના ગતિવાદના આધારે પાણીની વિશિષ્ટ ઉષ્મા ધારિતા સમજાવો.

$176 \text{ ગ્રામ}$ $CO_2$ નું તાપમાન $0^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી બદલવા માટે $3600 \text{ જૂલ}$ ઉષ્મીય ઊર્જાનું શોષણ થાય છે. $CO_2$ ની મોલર વિશિષ્ટ ઉષ્મા $J \ mol^{-1} K^{-1}$ માં કેટલી હશે?

આદર્શ વાયુની આંતરિક ઊર્જા $U$ અને તેના દબાણ $P$ તથા કદ $V$ વચ્ચેનો સંબંધ શું છે?

દ્રઢ દ્વિપરમાણ્વીય અણુઓ ધરાવતા આદર્શ વાયુની અચળ કદ પર મોલર વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે?

એક ચોક્કસ વાયુ માટે,વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma = 1.5$ આપેલ છે. આ વાયુ માટે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo