$L_0$ લંબાઈના નળાકાર ધાતુના સળિયાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x$ જેટલી નાની જગ્યા ધરાવતી રીંગના આકારમાં વાળવામાં આવે છે. આ સિસ્ટમને ગરમ કરતા:

  • A
    $x$ ઘટે છે,$r$ અને $d$ વધે છે
  • B
    $x$ અને $r$ વધે છે,$d$ ઘટે છે
  • C
    $x$,$r$ અને $d$ ત્રણેય વધે છે
  • D
    નિષ્કર્ષ પર આવવા માટે માહિતી અપૂરતી છે

Explore More

Similar Questions

$20^{\circ}C$ તાપમાને $50 \ cm$ ના લોખંડના સળિયાને $100 \ cm$ લંબાઈના એલ્યુમિનિયમના સળિયા સાથે જોડવામાં આવે છે. જો $\alpha_{Fe} = 12 \times 10^{-6} {^{\circ}C}^{-1}$ અને $\alpha_{Al} = 24 \times 10^{-6} {^{\circ}C}^{-1}$ હોય,તો તંત્રનો રેખીય ઉષ્મા પ્રસરણાંક કેટલો થાય?

Difficult
View Solution

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $50^{\circ} C$ વધારવામાં આવે ત્યારે તેનું કદ $0.33 \%$ વધે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $40^{\circ}C$ જેટલું વધારવામાં આવે ત્યારે તેનું કદ $0.24\%$ વધે છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક .......... $^{\circ}C^{-1}$ છે.

જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $40^{\circ}C$ જેટલું વધારવામાં આવે છે,ત્યારે તેના કદમાં $0.24\%$ નો વધારો થાય છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક ....... $^{\circ}C^{-1}$ છે.

$80 \ cm$ લંબાઈના બ્રાસ અને લેડના સળિયાઓને $0^{\circ}C$ તાપમાને સમાંતર જોડેલા છે. જો તેને $100^{\circ}C$ તાપમાને ગરમ કરવામાં આવે,તો તેમના છેડાઓ વચ્ચેની લંબાઈનો તફાવત $mm$ માં કેટલો થશે? (આપેલ છે: $\alpha_{brass} = 18 \times 10^{-6} \ ^{\circ}C^{-1}$ અને $\alpha_{lead} = 28 \times 10^{-6} \ ^{\circ}C^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo