એક નળાકાર ટાંકી બંને છેડે અર્ધગોલક દ્વારા બંધ છે. તેની ત્રિજ્યા $2.1 \,m$ છે અને કુલ ઊંચાઈ $9.2 \,m$ છે. તેમાં કેટલા લિટર પેટ્રોલ સમાઈ શકે?

  • A
    $108108$
  • B
    $100008$
  • C
    $108000$
  • D
    $280108$

Explore More

Similar Questions

$35 \,cm$ ત્રિજ્યા અને $52 \,cm$ ઊંચાઈ ધરાવતા નળાકારના એક છેડાને $12 \,cm$ ઊંચાઈ ધરાવતા શંકુ વડે બંધ કરીને એક પાત્ર બનાવવામાં આવે છે. તે કેટલા લિટર પાણીનો સંગ્રહ કરી શકે? આ બંધ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો.

ગોલકનું ઘનફળ $= \ldots \ldots \ldots$

$42\, cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $8000$ સમાન નાના દડા બનાવવામાં આવે છે. આ દડાઓની ત્રિજ્યા શોધો (સેમીમાં).

એક સુરાહી એ શેનું સંયોજન છે?

જો $2.1 \, cm$ ત્રિજ્યા ધરાવતા લખોટાને $5 \, cm$ ત્રિજ્યા અને $6 \, cm$ ઊંચાઈ ધરાવતા પાણીથી ભરેલા નળાકાર કપમાં મૂકવામાં આવે,તો નળાકાર કપમાંથી કેટલું પાણી બહાર આવશે? ($cm^3$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo