એક પાસાને $1000$ વખત ફેંકવામાં આવે છે અને તેના પરિણામો નીચે મુજબ નોંધવામાં આવ્યા છે:
પરિણામ $1$ $2$ $3$ $4$ $5$ $6$
આવૃત્તિ $180$ $150$ $160$ $170$ $150$ $190$

જો પાસાને ફરી એકવાર ફેંકવામાં આવે,તો $5$ મળવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{3}{20}$
  • B
    $\frac{9}{50}$
  • C
    $\frac{4}{25}$
  • D
    $\frac{7}{25}$

Explore More

Similar Questions

બલ્બને કાર્ટનમાં પેક કરવામાં આવે છે,જેમાં દરેક કાર્ટનમાં $40$ બલ્બ હોય છે. સાતસો કાર્ટનની ખામીયુક્ત બલ્બ માટે તપાસ કરવામાં આવી હતી અને પરિણામો નીચેના કોષ્ટકમાં આપેલ છે:
ખામીયુક્ત બલ્બની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$ $6$ $6$ થી વધુ
આવૃત્તિ $400$ $180$ $48$ $41$ $18$ $8$ $3$ $2$

એક કાર્ટન યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તેમાં $4$ થી ઓછા ખામીયુક્ત બલ્બ હોય તેની સંભાવના કેટલી છે?

નીચેના દરેક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો:
$(1)$ કોઈપણ ઘટના $A$ ની સંભાવના $P(A)$ માટે $0 < P(A) < 1$ છે.
$(2)$ માર્ચ મહિનામાં $5$ રવિવાર હોય તેની સંભાવના $\frac{1}{7}$ છે.
$(3)$ જો ઘટના $A$ ઉદ્ભવવાની સંભાવના $\frac{3}{7}$ હોય,તો ઘટના $A$ ન ઉદ્ભવવાની સંભાવના $\frac{4}{7}$ છે.

ક્રિકેટમાં,રોહિત $10$ ઇનિંગ્સમાંથી $4$ ઇનિંગ્સમાં સદી ફટકારે છે. તે સદી ન ફટકારે તેની સંભાવના શોધો.

એક વિદ્યાર્થીએ પાંચ કસોટીઓમાં મેળવેલા ગુણ નીચે મુજબ છે:
કસોટી નંબર મેળવેલા ગુણ
$1$ $62$
$2$ $72$
$3$ $78$
$4$ $91$
$5$ $85$

જો કોઈ એક કસોટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો તે કસોટીમાં વિદ્યાર્થીએ $(1)$ $90$ થી વધુ ગુણ મેળવ્યા હોય અને $(2)$ $70$ અને $80$ ની વચ્ચે ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો.

એક વર્ગમાં $50$ વિદ્યાર્થીઓમાંથી $22$ છોકરીઓ છે. પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી છોકરો હોય તેની સંભાવના ............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo