$2\, mm$ ત્રિજ્યા ધરાવતા પારોના એક ટીપાને $8$ સમાન નાના ટીપાંમાં વિભાજિત કરવામાં આવે છે. પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો $\mu J$ માં શોધો. (પારાનું પૃષ્ઠતાણ $0.465\, J/m^2$ છે)

  • A
    $23.4$
  • B
    $18.5$
  • C
    $26.8$
  • D
    $16.8$

Explore More

Similar Questions

$0.04 \ N/m$ પૃષ્ઠતાણ ધરાવતા સાબુના પરપોટાને $7 \ cm$ વ્યાસ સુધી ફુલાવવામાં આવે છે. જો તેને વધુ ફુલાવીને $14 \ cm$ વ્યાસનો કરવા માટે $(15000 - x) \ \mu J$ કાર્ય કરવું પડતું હોય, તો $x$ નું મૂલ્ય શોધો. (લો $\pi = 22/7$)

$20 \, cm$ વ્યાસ ધરાવતો સાબુનો પરપોટો બનાવવા માટે જરૂરી ઉર્જા કેટલી હશે? (સાબુના દ્રાવણ માટે પૃષ્ઠતાણ $30 \, dynes/cm$ છે)

$\frac{3}{100} \ N/m$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાંથી $10 \ cm$ ત્રિજ્યાનો પરપોટો બનાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?

સમાન ત્રિજ્યાના $n$ નાના પાણીના ટીપાંના સંયોજનથી એક મોટું પાણીનું ટીપું બને છે. $n$ ટીપાંની પૃષ્ઠ ઉર્જા અને મોટા ટીપાંની પૃષ્ઠ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ $0.03 \,N/m$ છે. $40 \,cm^2$ પૃષ્ઠફળ ધરાવતો સાબુનો પરપોટો બનાવવા માટે કરવામાં આવેલ કાર્ય ($J$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo