લીલના તંતુને ફૂગના તંતુથી કેવી રીતે અલગ પાડી શકાય?

  • A
    લીલમાં કોષો એકકોષકેન્દ્રીય હોય છે જ્યારે ફૂગમાં બહુકોષકેન્દ્રીય હોય છે
  • B
    લીલમાં ક્લોરોફિલ હાજર હોય છે અને ફૂગમાં ગેરહાજર હોય છે
  • C
    લીલમાં સેલ્યુલોઝની કોષદીવાલ અને ક્લોરોફિલયુક્ત કોષોની હાજરી,જ્યારે ફૂગમાં કાઈટિનની કોષદીવાલ અને ક્લોરોફિલવિહીન કોષોની હાજરી
  • D
    લીલ લીલી હોય છે અને ફૂગ બિન-લીલી હોય છે

Explore More

Similar Questions

વનસ્પતિ સૃષ્ટિના વિઘટકો તરીકે કોને ગણવામાં આવે છે?

વર્ગીકરણની આધુનિક પદ્ધતિ સજીવોને કેટલા સૃષ્ટિમાં વર્ગીકૃત કરે છે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$1.$ સૃષ્ટિ મોનેરા$p.$ બહુકોષીય ઉત્પાદક
$2.$ સૃષ્ટિ પ્રોટીસ્ટા$q.$ બહુકોષીય વિઘટક
$3.$ સૃષ્ટિ ફૂગ$r.$ બહુકોષીય ઉપભોક્તા
$4.$ સૃષ્ટિ મેટાફાયટા$s.$ બેક્ટેરિયા
$5.$ સૃષ્ટિ મેટાઝુઆ$t.$ યુગ્લીના

કોલમ-$I$ અને કોલમ-$II$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ લીલવિદ્યાના પિતા $(p)$ ઈવાનોવ્સકી
$(B)$ લાઈકેનની શોધ $(q)$ પ્રોફેસર શિવરામ કશ્યપ
$(C)$ વાયરસની શોધ $(r)$ પ્રોફેસર આયંગર
$(D)$ દ્વિઅંગી શાસ્ત્રના પિતા $(s)$ રોથમેલર
$(t)$ તલસાણે

વ્હિટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના માપદંડોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo