એક પ્રથમ ક્રમની પ્રક્રિયા $100 \ min$ માં $75\%$ પૂર્ણ થાય છે. તો તેને $87.5\%$ પૂર્ણ થતા કેટલો સમય લાગશે? ($\min$ માં)

  • A
    $125$
  • B
    $150$
  • C
    $175$
  • D
    $200$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા $X \longrightarrow Y + Z$ નો અર્ધ-આયુષ્ય સમય $3 \ minutes$ છે. $X$ ની સાંદ્રતા તેની પ્રારંભિક સાંદ્રતા કરતા $90 \%$ ઘટાડવા માટે કેટલો સમય લાગશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયા $A \rightarrow B$ માટે,વેગ અચળાંક $k = 5.5 \times 10^{-14} \, s^{-1}$ છે. પ્રક્રિયા $67 \, \%$ પૂર્ણ થવા માટે લાગતો સમય એ પ્રક્રિયાના અર્ધ-આયુષ્ય સમયના $x \times 10^{-1}$ ગણો છે. $x$ નું મૂલ્ય $....$ છે. (નજીકનો પૂર્ણાંક)

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં,$60 \%$ પ્રક્રિયક $4.606 \ min$ માં વિઘટન પામે છે. પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય કેટલો છે ($min$ માં)? (આપેલ છે: $k = 0.1989 \ min^{-1}$)

$75\%$ વિઘટન માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા $30$ મિનિટ લે છે. તેના વેગ અચળાંકની ગણતરી કરો. ($\text{ min}^{-1}$ માં)

પ્રથમ ક્રમની એક પ્રક્રિયા $45$ મિનિટમાં $50\%$ પૂર્ણ થાય છે. તો આ પ્રક્રિયાને $99.9\%$ પૂર્ણ થતાં કેટલા કલાક લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo