$1 \ m$ ઊંચાઈના ટાવર પર એક ધ્વજ ઊભો છે. ટાવરના પાયાથી $2 \ m$ દૂર આવેલા એક બિંદુએ,ધ્વજ અને ટાવર સમાન ખૂણા બનાવે છે. ધ્વજની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

  • A
    $\frac{5}{3}$
  • B
    $\frac{10}{3}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{3}{10}$

Explore More

Similar Questions

જો એક ઊંચી ઇમારતની ટોચ પરથી એક ટૂંકી ઇમારતની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ હોય, તો ટૂંકી અને ઊંચી ઇમારતની ઊંચાઈનો ગુણોત્તર શોધો.

એક ટાવર $PQ$ સમક્ષિતિજ જમીન પર ઉભો છે,જેનો પાયો $Q$ જમીન પર છે. બિંદુ $R$ ટાવરને બે ભાગમાં એવી રીતે વિભાજિત કરે છે કે જેથી $QR = 15 \, m$ થાય. જો જમીન પરના બિંદુ $A$ થી $R$ નો ઉત્સેધકોણ $60^{\circ}$ હોય અને ટાવરનો ભાગ $PR$ એ $A$ આગળ $15^{\circ}$ નો ખૂણો આંતરે,તો ટાવરની ઊંચાઈ શોધો.

સમુદ્ર સપાટી પર પાયો ધરાવતા $60 \ m$ ઊંચા લાઇટહાઉસની ટોચ પરથી એક હોડીનો અવસેધકોણ $15^\circ$ છે. લાઇટહાઉસના પાયાથી હોડીનું અંતર કેટલું છે?

ક્ષિતિજ સમાંતર જમીન પરના બિંદુ $A$ થી $10$ ઊંચાઈ ધરાવતા શિરોલંબ ટાવર $PQ$ ની ટોચ $P$ નો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. ધારો કે $R$ એ $AQ$ પરનું એક બિંદુ છે અને $R$ ની શિરોલંબ ઉપર આવેલા બિંદુ $B$ થી $P$ નો ઉત્સેધકોણ $60^{\circ}$ છે. જો $\angle BAQ = 30^{\circ}$,$AB = d$ અને સમલંબ ચતુષ્કોણ $PQRB$ નું ક્ષેત્રફળ $\alpha$ હોય,તો ક્રમયુક્ત જોડ $(d, \alpha)$ શોધો.

બે માણસો એક ટાવરની વિરુદ્ધ બાજુઓ પર છે. તેઓ ટાવરની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ માપે છે. જો ટાવરની ઊંચાઈ $40 \, m$ હોય,તો માણસો વચ્ચેનું અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo