જો એક ઊંચી ઇમારતની ટોચ પરથી એક ટૂંકી ઇમારતની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ હોય, તો ટૂંકી અને ઊંચી ઇમારતની ઊંચાઈનો ગુણોત્તર શોધો.

  • A
    $2: 3$
  • B
    $1: 2$
  • C
    $1: 3$
  • D
    $1: 4$

Explore More

Similar Questions

જમીન પરના એક બિંદુએ ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^\circ$ છે. જો ટાવર તરફ $20 \, m$ ચાલતા,ઉત્સેધકોણ $60^\circ$ થાય,તો ટાવરની ઊંચાઈ શોધો.

એક શાંત સરોવરની સપાટીથી $200 \ m$ ઊંચાઈએ આવેલા બિંદુ $P$ થી એક વાદળ $C$ નો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. જો બિંદુ $P$ થી સરોવરમાં વાદળના પ્રતિબિંબનો અવસેધકોણ $60^{\circ}$ હોય,તો $PC$ ($m$ માં) કેટલું થાય?

$60 \, m$ પહોળા રસ્તાની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભો આવેલા છે. રસ્તા પરના એક બિંદુએથી સ્તંભોની ટોચના ઉત્સેધકોણ $60^\circ$ અને $30^\circ$ છે. તો સ્તંભોની ઊંચાઈ શોધો.

સપાટ મેદાન પર ઉભેલા ટાવરનો પડછાયો જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $30^{\circ}$ હોય ત્યારે $45^{\circ}$ હોય તેના કરતા $100 \ m$ લાંબો માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ શોધો.

એક નિસરણી દીવાલ સાથે એવી રીતે ટેકવેલી છે કે તેનો ઉપરનો ભાગ ઘરના છાપરાને સ્પર્શે છે. જો નિસરણી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે અને ઘરની ઊંચાઈ $6\sqrt{3} \text{ m}$ હોય,તો નિસરણીની લંબાઈ ..... $m$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo