એક મુક્ત ન્યુટ્રોન પ્રોટોનમાં ક્ષય પામે છે,પરંતુ મુક્ત પ્રોટોન ન્યુટ્રોનમાં ક્ષય પામતો નથી. આનું કારણ શું છે?

  • A
    ન્યુટ્રોન એ વીજભાર રહિત કણ છે
  • B
    પ્રોટોન એ વીજભારિત કણ છે
  • C
    ન્યુટ્રોન એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનથી બનેલો સંયુક્ત કણ છે
  • D
    ન્યુટ્રોનનું સ્થિર દળ પ્રોટોન કરતા વધારે છે

Explore More

Similar Questions

ન્યુક્લિયસ $_{13}Al^{27}$ અને $_{52}X^A$ ની ત્રિજ્યાનો ગુણોત્તર $3:5$ છે. $X$ ના ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

સ્થિર રહેલું એક ન્યુક્લિયસ બે ન્યુક્લિયર ભાગોમાં વિભાજિત થાય છે,જેની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ છે. તેમના વેગનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

$125$ દળ-ક્રમાંક ધરાવતા પરમાણુના ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હશે?

$9 \times 10^{-13} \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા પરમાણુ ન્યુક્લિયસ $(Z=50)$ ની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન . . . . . . $\times 10^6 \text{ V}$ છે.

ન્યુક્લિઓન્સ વચ્ચે સ્થિતિઊર્જાનું લઘુત્તમ મૂલ્ય કેટલા અંતરે મળે છે ($fm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo