પાણીમાંથી હવા-પાણીની સપાટી પર લીલા રંગનો પ્રકાશ ક્રાંતિકોણ $(\theta_c)$ પર આપાત થાય છે. સાચું વિધાન પસંદ કરો.

  • A
    દ્રશ્ય પ્રકાશનો સંપૂર્ણ વર્ણપટ લંબ સાથે $90^o$ ના ખૂણે પાણીની બહાર આવશે.
  • B
    દ્રશ્ય પ્રકાશનો જે વર્ણપટ જેની આવૃત્તિ લીલા પ્રકાશ કરતા ઓછી છે તે હવાના માધ્યમમાં બહાર આવશે.
  • C
    દ્રશ્ય પ્રકાશનો જે વર્ણપટ જેની આવૃત્તિ લીલા પ્રકાશ કરતા વધારે છે તે હવાના માધ્યમમાં બહાર આવશે.
  • D
    દ્રશ્ય પ્રકાશનો સંપૂર્ણ વર્ણપટ લંબ સાથે વિવિધ ખૂણે પાણીની બહાર આવશે.

Explore More

Similar Questions

જો બે રેખાઓની દિક્કોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક વીજભારિત કણ સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. ગુરુત્વાકર્ષણની અસરને અવગણતા,$t$ સેકન્ડ પછી વીજભારિત કણની ગતિઊર્જા કેટલી હશે?

$15 \text{ mL}$ એસિડિક માધ્યમમાં $Fe^{2+}$ ના જલીય દ્રાવણનું $20 \text{ mL}$ $0.03 \text{ M}$ જલીય $Cr_2O_7^{2-}$ સાથે સંપૂર્ણ પ્રક્રિયા થાય છે. $Fe^{2+}$ દ્રાવણની મોલારિટી $.......... \times 10^{-2} \text{ M}$ છે (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo