એક હાઇડ્રોલિક પ્રેસ $100\, kg$ દળને ઊંચકી શકે છે જ્યારે નાના પિસ્ટન પર $'m'$ દળ મૂકવામાં આવે છે. જ્યારે મોટા પિસ્ટનનો વ્યાસ $4$ ગણો વધારવામાં આવે અને નાના પિસ્ટનનો વ્યાસ $4$ ગણો ઘટાડવામાં આવે,ત્યારે તે કેટલા ......... $kg$ દળને ઊંચકી શકશે? (નાના પિસ્ટન પર સમાન દળ $'m'$ રાખતા)

  • A
    $22500$
  • B
    $25600$
  • C
    $28900$
  • D
    $27225$

Explore More

Similar Questions

પાસ્કલનો નિયમ લખો.

પાસ્કલનો નિયમ લખો. હાઇડ્રોલિક લિફ્ટમાં તેનો ઉપયોગ સમજાવો.

Difficult
View Solution

હાઇડ્રોલિક પ્રેસના બે પિસ્ટનનો વ્યાસ અનુક્રમે $0.1\, m$ અને $0.6\, m$ છે. જો પ્રયત્ન સીધો પંપ પ્લન્જર પર લાગુ કરવામાં આવે,તો હાઇડ્રોલિક પ્રેસનો યાંત્રિક ફાયદો (mechanical advantage) કેટલો થશે?

આકૃતિમાં દર્શાવેલ પહોળી નળીના આડછેદનું ક્ષેત્રફળ $800\,cm^2$ છે. જો દળ રહિત પિસ્ટન પર $12\,kg$ દળ મૂકવામાં આવે,તો બે નળીઓમાં પાણીના સ્તરની ઊંચાઈમાં તફાવત $h$ ........ $m$ છે.

Difficult
View Solution

પાસ્કલના નિયમ પર કામ કરતા બે સાધનોના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo