$4 \; cm$ કેન્દ્રલંબાઈ અને $1.4$ વક્રીભવનાંક ધરાવતો લેન્સ $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે,તો તેની નવી કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

  • A
    $-12.8$
  • B
    $32$
  • C
    $12.8$
  • D
    $-32$

Explore More

Similar Questions

જ્યારે કોઈ વસ્તુને બહિર્ગોળ લેન્સથી $20 \ cm$ અથવા $10 \ cm$ અંતરે મૂકવામાં આવે ત્યારે સમાન કદના પ્રતિબિંબ રચાય છે. લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($cm$ માં)?

બહિર્ગોળ લેન્સ સાથેના પ્રયોગમાં,મુખ્ય કેન્દ્રથી માપવામાં આવેલ પ્રતિબિંબ અંતર $(v')$ અને વસ્તુ અંતર $(u')$ ના આલેખથી $v' u' = 225$ વક્ર મળે છે. જો બધા અંતરો $cm$ માં માપવામાં આવે,તો લેન્સની કેન્દ્રલંબાઈનું મૂલ્ય $cm$ માં કેટલું હશે?

$20 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ જ્યારે વસ્તુને લેન્સથી $x_1$ અને $x_2$ $(x_1 > x_2)$ અંતરે રાખવામાં આવે ત્યારે $2$ જેટલી સમાન મોટવણી ધરાવતા પ્રતિબિંબો આપે છે. $x_1$ અને $x_2$ નો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે બહિર્ગોળ લેન્સને હવામાં રાખવામાં આવે અને જ્યારે તેને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર $1: 2$ છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

આકૃતિમાં,$10 \ cm$ વક્રતા ત્રિજ્યા ($R_1 = 10 \ cm$,$R_2 = -10 \ cm$) ધરાવતો હવાનો લેન્સ કાચના નળાકાર $(\mu = 1.5)$ માં કાપવામાં આવ્યો છે. લેન્સની કેન્દ્રલંબાઈ અને તેનો પ્રકાર જણાવો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo