આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક પ્રકાશનું કિરણ $30^{\circ}$ ના આપાતકોણે $P$ બિંદુએ કાટકોણ પ્રિઝમમાં પ્રવેશે છે. તે પ્રિઝમમાંથી તેના પાયા $BC$ ને સમાંતર ગતિ કરે છે અને $AC$ સપાટી પરથી બહાર નીકળે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો છે?

  • A
    $\frac{\sqrt{5}}{2}$
  • B
    $\frac{\sqrt{3}}{4}$
  • C
    $\frac{\sqrt{3}}{2}$
  • D
    $\frac{\sqrt{5}}{4}$

Explore More

Similar Questions

ન્યૂનતમ વિચલન કોણ (angle of minimum deviation) ની વ્યાખ્યા આપો.

$75^o$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર એકરંગી પ્રકાશનું કિરણ આપાત થાય છે. તે પ્રિઝમમાંથી પસાર થઈને બીજી સપાટી પર ક્રાંતિકોણે આપાત થાય છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{2}$ હોય,તો પ્રિઝમની પ્રથમ સપાટી પર આપાતકોણ .......$^o$ છે.

સમબાજુ પ્રિઝમ માટે,આપાતકોણ અને નિર્ગમનકોણ પ્રિઝમકોણના $3/4$ ગણા છે. તો વિચલનકોણ .......... $^o$ છે.

પ્રિઝમના લઘુત્તમ વિચલનનો કોણ તેના વક્રીભવનકારક કોણ જેટલો હોય,તો તે પ્રિઝમ એવા દ્રવ્યનો બનેલો હોવો જોઈએ જેનો વક્રીભવનાંક:

Difficult
View Solution

એક પ્રિઝમ $\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. જો લઘુત્તમ વિચલન કોણ એ પ્રિઝમના કોણ જેટલો હોય, તો પ્રિઝમનો કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo