એક હલકું સ્પ્રિંગ બેલેન્સ બીજા હલકા સ્પ્રિંગ બેલેન્સના હૂક પર લટકાવેલું છે,અને $M \, kg$ દળનો બ્લોક નીચેના સ્પ્રિંગ બેલેન્સ પર લટકાવેલ છે. સ્કેલના રીડિંગ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બંને સ્કેલ $M/2 \, kg$ દર્શાવે છે.
  • B
    બંને સ્કેલ $M \, kg$ દર્શાવે છે.
  • C
    નીચેનું સ્કેલ $M \, kg$ અને ઉપરનું સ્કેલ શૂન્ય દર્શાવે છે.
  • D
    બંને સ્કેલનું રીડિંગ ગમે તે હોઈ શકે,પરંતુ રીડિંગનો સરવાળો $M \, kg$ થશે.

Explore More

Similar Questions

$100\,kg$ દળને બળ $F$ ની અસર હેઠળ સમાન વેગ સાથે ગતિ કરાવવામાં આવે છે. છત સાથે જોડાયેલ દોરીને કારણે બીમ પર લાગતું બળ $N$ માં શોધો.

$4\,kg$,$6\,kg$ અને $8\,kg$ દળના ત્રણ બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્થિર ગરગડી પર લટકાવેલા છે. $8\,kg$ અને $4\,kg$ ના બ્લોકને જોડતી દોરીમાં તણાવ કેટલું હશે?

$5\,m$ લંબાઈનું એક દોરડું ઘર્ષણરહિત સપાટી પર રાખેલું છે અને તેના એક છેડા પર $5\,N$ નું બળ લગાડવામાં આવે છે. આ છેડાથી $1\,m$ અંતરે દોરડામાં ઉદ્ભવતું તણાવબળ શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5 \ kg$ દળના ત્રણ બ્લોક છત પરથી લટકાવવામાં આવ્યા છે. $\frac{T_3}{T_1}$ નું મૂલ્ય ............. છે.

$1\,kg$ દળનો એક બ્લોક $1\,kg$ દળ અને $1\,m$ લંબાઈની દોરી વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલ છે. $(g = 10\,m/s^2)$. દોરીના સૌથી નીચલા બિંદુએ તણાવ (in $N$) ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo