$100\,kg$ દળને બળ $F$ ની અસર હેઠળ સમાન વેગ સાથે ગતિ કરાવવામાં આવે છે. છત સાથે જોડાયેલ દોરીને કારણે બીમ પર લાગતું બળ $N$ માં શોધો.

  • A
    $1470$
  • B
    $1760$
  • C
    $960$
  • D
    $490$

Explore More

Similar Questions

$m$ અને $M$ દળના બે બ્લોક્સને $A$ આડછેદ ધરાવતા ધાતુના તાર વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર કરીને જોડવામાં આવ્યા છે. ત્યારબાદ તંત્રને મુક્ત કરવામાં આવે છે. જો $M = 2m$ હોય,તો તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ કેટલું હશે?

$40 \,kg$ દળ ધરાવતો એક વાંદરો છત પરથી લટકતી $600 \,N$ ના બ્રેકિંગ લોડવાળી દોરી પર ચઢે છે. જો તે મહત્તમ શક્ય પ્રવેગ સાથે દોરી પર ચઢે,તો વાંદરાને ઉપર ચઢવા માટે લાગતો સમય .........$s$ છે [દોરીની લંબાઈ $10 \,m$ છે]

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ તંત્રમાં ગરગડીઓ અને દોરીઓ આદર્શ છે. $m_1$ નો $m_2$ ની સાપેક્ષે પ્રવેગ શોધો $(m_1 = 2\ kg, m_2 = 2\ kg)$.

Difficult
View Solution

$M$ દળનો એક બ્લોક હલકા અને લીસા ગરગડી પરથી પસાર થતી હલકી દોરી વડે લટકાવેલ છે. દોરીના બીજા છેડાને અચળ બળ $F$ વડે ખેંચવામાં આવે છે. $1\,s$ માં બ્લોકની ગતિઊર્જામાં $20\,J$ નો વધારો થાય છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5 \ kg$ દળના ત્રણ બ્લોક છત પરથી લટકાવવામાં આવ્યા છે. $\frac{T_3}{T_1}$ નું મૂલ્ય ............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo