$1\,mm$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડમાં પ્રતિ $mm$ $100$ આંટા છે. જો સોલેનોઈડમાં $1\,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો સોલેનોઈડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

  • A
    $12.56 \times 10^{-2}\,T$
  • B
    $12.56 \times 10^{-4}\,T$
  • C
    $6.28 \times 10^{-4}\,T$
  • D
    $6.28 \times 10^{-2}\,T$

Explore More

Similar Questions

$2.2 \times 10^{-30} \,kg$ દળ અને $1.6 \times 10^{-19} \,C$ વીજભાર ધરાવતો એક કણ સોલેનોઇડની અંદર $2.8 \,cm$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $10 \,km/s$ ની ઝડપે ગતિ કરે છે. સોલેનોઇડમાં $25 \,turns/cm$ છે અને તેનું ચુંબકીય ક્ષેત્ર કણના પથના સમતલને લંબ છે. સોલેનોઇડમાં વહેતો પ્રવાહ શોધો. ($\mu_0 = 4\pi \times 10^{-7} \,H/m$ લો) ($\,mA$ માં)

આપેલ આકૃતિમાં $R$ ત્રિજ્યા ધરાવતા વાહકમાંથી $I$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો બિંદુ $P$ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

એક લાંબા સોલેનોઈડમાં પ્રતિ $cm$ $200$ આંટા છે અને તેમાંથી $2.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? $(\mu_0 = 4\pi \times 10^{-7} \ \text{Wb/A} \cdot \text{m})$

ટોરોઇડના વાઇન્ડિંગમાં પ્રવાહ $2.0\,A$ છે. તેમાં $400\,\text{આંટા}$ છે અને સરેરાશ પરિઘ લંબાઈ $40\,cm$ છે. જો અંદરનું ચુંબકીય ક્ષેત્ર $1.0\,T$ હોય, તો સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) કોની નજીક હશે?

$2\,m$ લાંબી અને $0.2\,m$ વ્યાસ ધરાવતી કાચની નળી પર $1200$ આંટાવાળું સોલેનોઇડ એકસમાન રીતે વીંટાળેલું છે. જ્યારે તેમાંથી $2\,A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo