$z-$ અક્ષ પર રહેલા એક લાંબા સીધા તારમાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ ઋણ $z-$ દિશામાં વહે છે. $z = 0$ સમતલમાં $(x, y)$ યામ ધરાવતા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર સદિશ $\vec B$ કેટલો હશે?

  • A
    $\frac{{\mu _0}I(y\hat i - x\hat j)}{{2\pi ({x^2} + {y^2})}}$
  • B
    $\frac{{\mu _0}I(x\hat i + y\hat j)}{{2\pi ({x^2} + {y^2})}}$
  • C
    $\frac{{\mu _0}I(x\hat j - y\hat i)}{{2\pi ({x^2} + {y^2})}}$
  • D
    $\frac{{\mu _0}I(x\hat i - y\hat j)}{{2\pi ({x^2} + {y^2})}}$

Explore More

Similar Questions

જ્યારે $e = E_0 \sin(100t)$ $e.m.f.$ ધરાવતા $AC$ સ્ત્રોતને એક પરિપથ સાથે જોડવામાં આવે છે,ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $e.m.f. \ e$ અને પ્રવાહ $i$ વચ્ચેનો કળા તફાવત $\frac{\pi}{4}$ જોવા મળે છે. જો પરિપથમાં માત્ર $RC$,$RL$ અથવા $LC$ શ્રેણીમાં હોય,તો બે ઘટકો વચ્ચેનો સંબંધ શોધો.

ઉત્સેચકો શેના પ્રત્યે સંવેદનશીલ હોય છે?

જ્યારે બે અલગ-અલગ પાત્રો $A$ અને $B$ નો ઉપયોગ કરીને પ્રવાહીના આભાસી વિસ્તરણનો ગુણાંક નક્કી કરવામાં આવે છે,ત્યારે તે અનુક્રમે $\gamma_1$ અને $\gamma_2$ મળે છે. જો પાત્ર $A$ ના રેખીય વિસ્તરણનો ગુણાંક $\alpha$ હોય,તો પાત્ર $B$ ના રેખીય વિસ્તરણનો ગુણાંક શોધો.

જો $(0,0,0)$ થી સમતલ પરના લંબપાદના યામ $(1,2,3)$ હોય,તો તે સમતલનું સમીકરણ શોધો.

$(b \times c) \times (c \times a) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo