એક માણસ $44 \text{ km}$ અંતર પ્રવાહની દિશામાં $4 \text{ કલાકમાં}$ કાપી શકે છે. જો શાંત પાણીમાં માણસની હોડી ચલાવવાની ઝડપ $8 \text{ km/hr}$ હોય,તો તે $25 \text{ km}$ અંતર પ્રવાહની વિરુદ્ધ દિશામાં કેટલા સમયમાં કાપશે? $(\text{કલાકમાં})$

  • A
    $5$
  • B
    $6$
  • C
    $4.5$
  • D
    $4$

Explore More

Similar Questions

રોહિત એક નિશ્ચિત અંતર પ્રવાહની દિશામાં $8$ કલાકમાં કાપે છે અને તેટલું જ અંતર પાછા ફરતા $12$ કલાકમાં કાપે છે. જો પ્રવાહની ઝડપ $5$ $km/hr$ હોય,તો શાંત પાણીમાં રોહિતની ઝડપ શોધો ($km/hr$ માં).

એક માણસ સ્થિર પાણીમાં $7 \frac{1}{2} \, km/hr$ ની ઝડપે હોડી હંકારી શકે છે. જો નદી $1.5 \, km/hr$ ની ઝડપે વહેતી હોય,તો તેને એક સ્થળે જઈને પાછા આવતા $50 \, minutes$ લાગે છે,તો તે સ્થળ કેટલું દૂર છે? ($km$ માં)

એક મોટર-બોટ સ્થિર પાણીમાં $10 \, km/h$ ની ઝડપે મુસાફરી કરી શકે છે. તે નદીમાં પ્રવાહની દિશામાં $91 \, km$ મુસાફરી કરે છે અને પછી તે જ જગ્યાએ પાછી ફરે છે,જેમાં કુલ $20 \, hours$ લાગે છે. નદીના પ્રવાહની ઝડપ ($km/h$ માં) શોધો.

એક હોડીને પ્રવાહની દિશામાં $36$ માઈલ મુસાફરી કરવામાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેટલું જ અંતર કાપવા કરતાં $90$ મિનિટ ઓછો સમય લાગે છે. જો સ્થિર પાણીમાં હોડીની ઝડપ $10$ માઈલ/કલાક હોય,તો પ્રવાહની ઝડપ.......માઈલ/કલાક છે.

Difficult
View Solution

એક માણસ સ્થિર પાણીમાં $18 \ km/h$ ની ઝડપે હોડી હંકારી શકે છે. તેને નદીના પ્રવાહની સામે જતાં,પ્રવાહની દિશામાં જતાં લાગતા સમય કરતાં ત્રણ ગણો સમય લાગે છે. પ્રવાહની ઝડપ શોધો. ($km/h$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo