એક માણસ બરફના ઘર્ષણરહિત તળાવની મધ્યમાં ઉભો છે. તે કિનારા સુધી કેવી રીતે પહોંચી શકે?

  • A
    તેનો શર્ટ શિરોલંબ ઉપરની દિશામાં ફેંકીને
  • B
    આડું થૂંકીને
  • C
    તે તળાવમાં બરફ ઓગળવાની રાહ જોશે
  • D
    કિનારા સુધી પહોંચવા માટે અસમર્થ

Explore More

Similar Questions

$200\, ms^{-1}$ ના વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ગતિ કરતો એક પ્રક્ષિપ્ત પદાર્થ $490\, m$ ની ઊંચાઈએ બે સમાન ભાગોમાં વિભાજિત થાય છે. એક ભાગ $400\, ms^{-1}$ ના વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. તો વિભાજન પછી,બીજા ભાગને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? .............. $s$

$10\, g$ દળની એક ગોળી $1\, kg$ દળની બંદૂકમાંથી છોડવામાં આવે છે. જો બંદૂકનો રિકોઈલ વેગ $5\, m/s$ હોય,તો ગોળીનો મઝલ વેગ ........ $m/s$ છે.

સ્થિર અવસ્થામાં રહેલો એક બોમ્બ સમાન દળના ત્રણ ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. જો બે ટુકડાઓ એકબીજાને લંબ દિશામાં $v$ જેટલી ઝડપથી ગતિ કરતા હોય,તો ત્રીજા ટુકડાની ઝડપ કેટલી હશે?

આકૃતિમાં $m$ દળનો એક માણસ $M$ દળની ટ્રોલીના $A$ છેડે ઉભો છે,જે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. માણસ ટ્રોલીની સાપેક્ષે $u_{rel}$ વેગથી $B$ છેડા તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. ટ્રોલીની લંબાઈ $L$ છે. જમીનની સાપેક્ષે માણસનો વેગ $v_1$ કેટલો હશે?

$16 \ kg$ દળનો એક બોમ્બ સ્થિર સ્થિતિએ વિસ્ફોટ પામીને બે ટુકડામાં વહેંચાય છે જેના દળો અનુક્રમે $4 \ kg$ અને $12 \ kg$ છે. $12 \ kg$ દળના ટુકડાનો વેગ $4 \ m/s$ છે. બીજા ટુકડાની ગતિ ઊર્જા કેટલા $J$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo