$l$ લંબાઈનો એક ધાતુનો સળિયો $2l$ લંબાઈની દોરી સાથે બાંધેલો છે અને તેને એક છેડેથી સ્થિર રાખીને સમક્ષિતિજ ટેબલ પર $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. જો આ વિસ્તારમાં શિરોલંબ ચુંબકીય ક્ષેત્ર $B$ હોય,તો સળિયાના બે છેડાઓ વચ્ચે ઉદ્ભવતું $e.m.f.$ કેટલું હશે?

  • A
    $\frac{2B\omega l^2}{2}$
  • B
    $\frac{3B\omega l^2}{2}$
  • C
    $\frac{4B\omega l^2}{2}$
  • D
    $\frac{5B\omega l^2}{2}$

Explore More

Similar Questions

$l$ લંબાઈ અને $b$ પહોળાઈ ધરાવતું એક લંબચોરસ લૂપ,$i$ પ્રવાહ ધરાવતા અનંત લાંબા તારથી $x$ અંતરે એવી રીતે મૂકવામાં આવ્યું છે કે જેથી પ્રવાહની દિશા લૂપની પહોળાઈને સમાંતર રહે. જો લૂપ પ્રવાહધારિત તારથી દૂર લંબ દિશામાં $v$ વેગથી ગતિ કરે,તો લૂપમાં ઉદ્ભવતા પ્રેરિત emf નું મૂલ્ય કેટલું હશે? ($\mu_0=$ શૂન્યાવકાશની પરમિએબિલિટી)

$800$ આંટા ધરાવતી અને $0.05\; m^{2}$ અસરકારક ક્ષેત્રફળવાળી કોઈલને $5 \times 10^{-5}\; T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ રાખવામાં આવી છે. જ્યારે કોઈલના સમતલને તેના કોઈપણ સહતલીય અક્ષની આસપાસ $0.1\; s$ માં $90^{\circ}$ જેટલું ફેરવવામાં આવે,ત્યારે કોઈલમાં પ્રેરિત $emf$ .....$V$ થશે.

$1.0 \ m$ લાંબો એક ધાતુનો સળિયો તેના એક છેડામાંથી પસાર થતી અને સળિયાને લંબ એવી અક્ષને અનુલક્ષીને $200 \ rad \ s^{-1}$ ની કોણીય આવૃત્તિથી ફેરવવામાં આવે છે. સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રીંગના સંપર્કમાં છે. અક્ષને સમાંતર $0.5 \ T$ નું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક જગ્યાએ હાજર છે. કેન્દ્ર અને રીંગ વચ્ચે ઉદ્ભવતું emf . . . . . . છે. ($V$ માં)

પૃથ્વીના $3 \times 10^{-4} \, T$ ચુંબકીયક્ષેત્રમાં ડીપ એન્ગલ $\tan^{-1}(4/3)$ છે. $0.25 \, m$ લંબાઈનો સળિયો ઉત્તર-દક્ષિણ દિશામાં રાખીને $10 \, cm/s$ ના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરાવતાં કેટલા $\mu V$ $emf$ ઉત્પન્ન થાય?

$l$ લંબાઈનો એક તાંબાનો સળિયો $AB$,તેના છેડા $A$ ની આસપાસ અચળ કોણીય વેગ $\omega$ થી ફરે છે. પરિભ્રમણની ધરીથી $x$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo