એક ધાતુનો ગોળો બે વિરુદ્ધ વીજભારિત પ્લેટોની વચ્ચે રાખવામાં આવ્યો છે. ક્ષેત્ર રેખાઓનું સૌથી યોગ્ય નિરૂપણ કયું છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

$a$ બાજુવાળા એક ઘનાકાર બોક્સના તળિયે કેન્દ્રમાં $q$ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે,જેનું ઉપરનું પડ ખુલ્લું છે. આ ઘનાકાર બોક્સની બાકીની પાંચ સપાટીઓમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

વિદ્યુતક્ષેત્ર $\vec{E} = 3 \times 10^3 \hat{i} \text{ N/C}$ લો. $10 \text{ cm}$ બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ $Nm^2/C$ માં કેટલું હશે,જો તેના સમતલનો લંબ $X$-અક્ષ સાથે $60^\circ$ નો ખૂણો બનાવતો હોય?

જો વિદ્યુતભાર $q$ ને ઘનના એક શિરોબિંદુ પર મૂકવામાં આવે, તો ઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ . . . . . . છે.

$a$ ત્રિજ્યા ધરાવતી એક અર્ધગોળાકાર સપાટીને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેની સપાટ સપાટી શિરોલંબ સાથે $\pi /4$ નો ખૂણો બનાવે. અર્ધગોળાની અંદર કોઈ વિદ્યુતભાર નથી. અર્ધગોળાની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo