વિદ્યુત ક્ષેત્ર રેખાઓના સંદર્ભમાં સાચું વિધાન પસંદ કરો.

  • A
    તેઓ ઋણ વિદ્યુતભારથી શરૂ થાય છે અને ધન વિદ્યુતભાર પર અંત પામે છે.
  • B
    જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ઘનતા વધારે હોય,ત્યાં તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નિર્બળ હોય છે.
  • C
    બિંદુવત વિદ્યુતભાર માટે તે ત્રિજ્યાવર્તી (radial) હોય છે.
  • D
    તેઓ ભૌતિક અસ્તિત્વ ધરાવે છે.

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $h$ ઊંચાઈ ધરાવતો એક શંકુ તેના પાયાને સમાંતર સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં મૂકવામાં આવ્યો છે. શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર ( $\overrightarrow{E}$,$N C^{-1}$ માં ) $\overrightarrow{E} = 3 \hat{i} + 5 \hat{j}$ દ્વારા આપવામાં આવે છે. $y-z$ સમતલને સમાંતર $2 \ m$ બાજુવાળા ચોરસ ક્ષેત્રફળમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

બંધ સપાટી માટે $\oint \vec{E} \cdot d\vec{s} = 0$ હોય,તો:

$R$ ત્રિજ્યા અને $\sigma$ પૃષ્ઠ ઘનતા ધરાવતા એક પાતળા ગોલીય કવચને $5R$ બાજુવાળા સમઘનમાં તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. સમઘનની એક બાજુમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો $(\varepsilon_0 = \text{શૂન્યાવકાશની પરમિટિવિટી})$

$2 \ m$ બાજુની લંબાઈ ધરાવતા સમઘનના કેન્દ્રમાં $3000 \ lumen$ નો બિંદુવત સ્ત્રોત મૂકવામાં આવ્યો છે. એક બાજુમાંથી પસાર થતો ફ્લક્સ ......$lumen$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo