એક વાંદરો દરેક કલાકની શરૂઆતમાં $30$ ફૂટ ઉપર ચઢે છે અને થોડો સમય આરામ કરે છે,જે દરમિયાન તે $20$ ફૂટ નીચે લપસી જાય છે અને પછીના કલાકની શરૂઆતમાં ફરીથી ચઢવાનું શરૂ કરે છે. જો તે સવારે $8:00$ વાગ્યે ચઢવાનું શરૂ કરે,તો તે જમીનથી $120$ ફૂટની ઊંચાઈએ રહેલા ધ્વજને પ્રથમ વાર કયા સમયે સ્પર્શશે?

  • A
    $4:00 \, p.m.$
  • B
    $5:00 \, p.m.$
  • C
    $6:00 \, p.m.$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ત્રણ વ્યક્તિઓ $A, B$ અને $C$ એક લાઈનમાં ઊભા છે. $A$ અને $B$ ની વચ્ચે $5$ વ્યક્તિઓ છે અને $B$ અને $C$ ની વચ્ચે $8$ વ્યક્તિઓ છે. જો $C$ ની આગળ $3$ વ્યક્તિઓ હોય અને $A$ ની પાછળ $21$ વ્યક્તિઓ હોય, તો લાઈનમાં વ્યક્તિઓની ન્યૂનતમ સંખ્યા કેટલી હોઈ શકે?

છોકરીઓની એક હરોળમાં, રીટા અને મોનિકા અનુક્રમે જમણી બાજુથી નવમા અને ડાબી બાજુથી દસમા સ્થાને છે. જો તેઓ તેમના સ્થાનની અદલાબદલી કરે, તો રીટા અને મોનિકા ડાબી બાજુથી અઢારમા સ્થાને આવે છે. હરોળમાં કુલ કેટલી છોકરીઓ છે?

$39$ વિદ્યાર્થીઓના વર્ગમાં રવિ, સુમિત કરતાં $7$ ક્રમ આગળ છે. જો સુમિતનો ક્રમ છેલ્લેથી $17$ મો હોય, તો રવિનો ક્રમ શરૂઆતથી કેટલામો હશે ($\text{મો}$ માં)?

જો મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતાં ત્રણ દિવસ વહેલો હોય,તો મહિનાના ઓગણીસમા દિવસે કયો વાર હશે?

ત્રિવેન્દ્રમ માટેની બસ બસ સ્ટેન્ડ પરથી દર $30 \,minutes$ એ ઉપડે છે. પૂછપરછ કરતા,ક્લાર્કે એક મુસાફરને જણાવ્યું કે બસ $10 \,minutes$ પહેલા જ નીકળી ગઈ છે અને આગામી બસ $9:35 \,am$ વાગ્યે ઉપડશે. ક્લાર્કે મુસાફરને આ માહિતી કયા સમયે આપી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo